________________ | સ્વાધ્યાય પુષસૌરભ 147 1. સંયમઘાતી 3 ભેદ–મહિકા, સચિત્તરજ, અને વરસાદ, મહિકા કાર્તિકથી માઘ માસ સુધીના મહિનાઓ (વરસાદને માટે) ગર્ભમાસ હોવાથી ધૂમરી (ધૂમસ) પડતાંની સાથે તે સર્વ અપકાયમય કરે છે. - સચિત્ત રજ=વનવાયુથી ઉડેલી ઝીણ ધૂલી વ્યવહારથી સચિત્ત છે, તે દિશાઓમાં કાંઈક લાલ દેખાય છે. તે પણ નિરંતર પડવા વડે ત્રણ દિવસથી આગળ સર્વ પૃથ્વીકાયમય કરે છે. વરસાદ 3 ભેદ-જે વરસાદથી પરપોટા થાય તે બુદ્દબુદ, જે વરસાદમાં પરપોટા ન થાય તે બીજે ભેદ તથા જે બુબુદ વરસાદ પછી આઠ પહોરે પડે છે તે જલસ્પેશિકા, અન્ય આચાર્ય ત્રણ, પાંચ અથવા સાત દિવસ પછી જલ સ્પર્શિકા કહે છે અને તે અપકાય સ્પષ્ટ થાય છે. આ સંયમઘાતી ભેદો થતે અસ્વાધ્યાય. જે ક્ષેત્રમાં જેટલા કાળ સુધી મહિકાદ પડે ત્યાં સુધી શ્વાસ અને પાપણના મટકા સિવાય વજવું. અહીંયા કાંઈ પણ ચેષ્ટા પડિલેહણાદિ કારણ વિના ન કરે. ગ્લાનાદિકારણે યતનાથી, હસ્તસંજ્ઞાથી, આંખના ઈસરાથી કે અંગુલીની સંજ્ઞાથી, વ્યવહાર કરે, મેઢે મુહપત્તિ રાખીને બેલે, કામળી ઓઢીને ગમન કરે. 2. ઓત્પાતિક પાંચ ભેદ–પાંશુ વૃષ્ટિ, માંસ વૃષ્ટિ, રૂધિર વૃષ્ટિ, કેશ વૃષ્ટિ અને શિલા વૃષ્ટિ. પાંશુ વૃષ્ટિ=ધૂમાકાર અચિત્ત રજ પડે છે. માંસ વૃષ્ટિ માંસ ખંડ પડે તે. રૂધિર વૃષ્ટિ-લેહીનાં ટીપાંને વરસાદ પડે છે. કેશવૃષ્ટિ ઉપરના ભાગથી વાળને વરસાદ પડે તે. શિલા વૃષ્ટિ=પાષાણુ કાર