________________ 146 | સ્વાધ્યાય પુષ્પસૌરભ શ્રી સંવત્સરી પ્રતિકમણ વિધિ એમાં પણ ઉપર લખ્યા મુજબ પકુખીની વિધિ પ્રમાણે કરવું, પણ એટલું વિશેષ કે બાર લેગસ્સનો કાઉસ્સગ્નને ઠેકાણે ચાળીશ લેગસ અને એક નવકાર અથવા એક સે અને સાઠ નવકારને કાઉસ્સગ્ન કરે અને તપને ઠેકાણે અમભત્ત, ત્રણ ઉપવાસ, છ આયંબિલ, નવ નીવિ, બાર એકાસણાં, ચોવીશ બે આસણું અને છ હજાર સઝાય.” એ રીતે કહેવું, અને પફખીના શબ્દન ઠેકાણે સવચ્છરીને શબ્દ કહે. અસ્વાધ્યાય દિવસે પ્રવચન સારોદ્ધારની છાપેલી પ્રત ભાગ રજે, પાનું ૪૨૨થી - અસ્વાધ્યાય=જેમાં સિદ્ધાંતમાં કહેલી મર્યાદાવડે સારી રીતે ભણવું ન હોય તે, લેહી વિગેરે. અસ્વાધ્યાય બે પ્રકારે. આત્મ સમુથ (સ્વાધ્યાય કરનારને પોતાનાથી ઉત્પન્ન થયેલો) અને પર સમુથ (સ્વાધ્યાય કરનારને અન્યથી ઉત્પન્ન થયેલે) પર સમુથમાં ઘણું કહેવા યોગ્ય પણું હોવાથી પર સમુત્ય પહેલાં કહેવાય છે. પર સમુW પાંચ પ્રકારે–૧ સંયમઘાતી, 2 ઔપાતિક (ઉત્પત્તિથી થયેલ), 3 સદૈવ (દેવ પ્રગથી થયેલ), 4 બુદ્દગ્રહ સંગ્રામ-ઝગડે), અને 5 શરીરથી થયેલ. આ પાંચે અસ્વાધ્યાયને વિષે સ્વાધ્યાય કરનાર સાધુને તીર્થકરની આજ્ઞા ભંગ વિગેરે દે થાય છે.