________________ 145 D સ્વાધ્યાય પુષ્પસૌરભ 16 પારીને પ્રગટ લેગસ્સ કહી, મુહપત્તિ પડિલેહીને, વાંદણ બે દેવાં. 17 પછી ઈચ્છા અભુઠિઓહ સમાપ્તખામણું અદ્ભુતર પફિખ એ ખામેઉં? ઈચ્છે ખામેમિ પફિખર્મા, એક પક્બમ્સ, પનરસ દિવસાણું, પનરસ રાઈઆણું જ કિચ અપત્તિઅં કહેવું. 18 પછી ખમાસમણ દઈને ઈચ્છા પક્રિખ ખામણું ખામું? ઈચ્છ, કહી ખામણાં ચાર ખામવાં. 19 પછી દેવસી પ્રતિક્રમણમાં વંદિત્ત કહ્યા પછી બે વાંદણું દઈએ ત્યાંથી તે સામાયિક પારીએ ત્યાં સુધી સર્વ દેવસીની પેઠે જાણવું. પણ “સુઅદેવયા”ની થેયને ઠેકાણે જ્ઞાનાદિ " ની થાય અને “જિસે ખિતે ”ને ઠેકાણે કયા ક્ષેત્ર”ની થેય કહેવી. સ્તવન અજિતશાંતિનું કહેવું. સજઝાયને ઠેકાણે ઉવસગ્ગહરં તથા સંસારદાવાની ચાર થયા કહેવી અને લઘુ શાંતિને ઠેકાણે મટી શાંતિ કહેવી. શ્રી ચઉમાસી પ્રતિક્રમણ વિધિ એમાં ઉપર કહ્યા મુજબ પક્રિખની વિધિ પ્રમાણે કરવું, પણ એટલું વિશેષ કે બાર લોગસ્સના કાઉસ્સગ્નને ઠેકાણે વીશ લેગસ્સનો કાઉસ્સગ્ન કરવો અને પક્રિખના શબ્દને ઠેકાણે ચઉમાસીને શબ્દ કહે તથા તપને ઠેકાણે “છટ્ઠેણં, બે ઉપવાસ, ચાર આયંબિલ, છ નીવિ, આઠ એકાસણાં, સોળ બેસણાં, ચાર હજાર સક્ઝાય.એ રીતે કહેવું.