________________ 144 D સ્વાધ્યાય પુષ્પસૌરભ એક ઉપવાસ, બે આયંબિલ, ત્રણ નીવિ, ચાર એકાસણું, આઠ બેસણું, બે હજાર સઝાય, યથાશક્તિ તપ કરી પહોંચાડે.” 8 પછી પ્રવેશ કર્યો હોય તે પઈઠિઓ” કહીએ અને કર હેય તે “તહત્તિ” કહીએ તથા ન કર હેય તે અણુબોલ્યા રહીએ. 9 પછી વાંદણ બે દઈ ઈચ્છાકારેણ અભુહિં પત્તેઅખામણું અભિંતર પખિએ ખામેઉં? ઈચ્છ ખામે મ પક્રિખ, એક પખસ પરસ દિવસાણું, પનરસ રાઈ આણું અંકિંચિ અપત્તિઅં” કહી વાંદણ બે દેવાં. 10 પછી “દેવસિઅ આલેઈઅ પડિકંતા ઈચ્છા સંદિ. ભગવન! પક્રિબ પડિક્કમામિ? સમ્મ પડિકકમામિ.” 11 એમ કહી કરેમિ ભંતે ઈચ્છામિ પડિક્કમિઉ જે એ પક્રિખ૦ કહેવું. 12 પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિ. પક્રિખસૂત્ર પહું? એમ કહી ત્રણ નવકાર ગણી સાધુ હોય તે પફિખસૂત્ર કહે અને સાધુ ન હોય તે ત્રણ નવકાર ગણીને શ્રાવક વંદિત્ત કહે 13 પછી સુઅદેવયાની થેય કહેવી. 14 પછી નીચે બેસી જમણે ઢીંચણ ઉભું રાખી, એક નવકાર ગણું, કરેમિ ભંતે ઈચ્છામિ પડિટ કહી વંદિg કહેવું. 15 પછી કરેમિ ભંતે ઈચ્છામિ ઠામિ કાઉસગ્ગ જે મે પકિખ, તરસ ઉત્તરી. અશ્વત્થ કહીને બાર લેગસને કાઉસ્સગ્ન કર.