________________ 128 | સ્વાધ્યાય પુષસૌરભ હવે ગ્રામૈષણાના અર્થાત્ આહારાદિ વાપરતી વખતના પાંચ દોષ આ પ્રમાણે-૧ રસના લોભથી પુડલા આદિકને અંદર તથા ઉપરથી ઘી, ખાંડ આદિમાં ઝબળવા તે “સયેજના દેવ. 2 જેટલે આહાર કરવાથી ધીરજ, બળ, સંયમ તથા મન, વચન, કાયાના યુગને બાધ ન આવે તેટલે આહાર કરે, ઉપરાંત કરે તે પ્રમાણતિરિક્તતા દેષ'. 3 સ્વાદિષ્ટ અન્નને અથવા તેના દેનારને વખાણ થકે જે ભેજન કરે તે રાગરૂપી અગ્નિથી ચારિત્રરૂપ ચંદનનાં કાણોને બાળીને કેલસારૂપ કરી નાંખે છે તેથી તે “અંગારદોષ'. 4 અન્નની કે તેના દેનારની નિંદા કરતે આહાર કરે તે પણ ચારિત્રરૂપ ચિત્રશાળાને કાળી કરે છે તેથી તે " શ્રદોષ”. 5 મુનિને ભેજન કરવામાં છ કારણે છે-૧ સુધા વેદના શમાવવા માટે, 2 આચાર્યાદિક સાધુની વૈયાવચ્ચ કરી શકાય તે માટે, 3 ઇસમિતિની શુદ્ધિ માટે, 4 સંયમ પાળવા માટે, જીવિતવ્યની રક્ષા માટે, તથા 6 ધ્યાનને સ્થિર કરવા માટે ભેજન કરવાની જરૂરિયાત છે, તેના અભાવે ભજન કરે તે “કારણું ભાવ” નામને પાંચમે દોષ લાગે. આ 47 દોષ સાધુ-સાધીએ બરાબર સમજીને નિરંતર તે દેષ ન લાગે તેમ સાવધાનપણે વર્તવું. " આહાકસૂસિય, પૂઈકમે ય મીસજાએ ય; ઠવણ પાહુડિયાએ, પાએ અર કીય પામિચ્ચે. પરિયદ્રિએ અભિહ, ભિન્ન માલેહડે ય અચ્છિાજે; અનિસિટ sઝેયરએ, સોલસ પિડુગમે દેસા. 2 ધાઈ લૂઈ નિમિત્તે, આજીવ વણીમગે તિગિછા ય; કહે માણે માયા, લેભે ય હવન્તિ દસ એએ. 3