________________ 130 | સ્વાધ્યાય પુષ્પસૌરભ અહે જિર્ણહિં અસાવજજા, વિત્તિ સાહૂણ દેસિયા; મુખસાહણહસ્ય, સાહુ દેહરૂ ધારણા અર્થ–મેક્ષ સાધનના હેતુરૂપ એવા સાધુના દેહને ટકાવનારી એવી પાપ રહિત વૃત્તિ (વર્તન) જિનેશ્વરોએ સાધુઓને દેખાડી છે તે આશ્ચર્યરૂપ છે. પછી કાઉસગ્ગ પારીને લેગસ્સ કહે. સાજે ગુરુને વંદન વિધિ બે ખમાસમણ દઈ ઈચ્છકાર (પંન્યાસાદિ પદસ્થ હોય તે ખમાસમણ દઈ) પછી અભુઠિઓ, ખામી, ખમાસમણુ દઈ યથાશક્તિ પચ્ચકખાણ લેવું. 15. પડિલેહણ વિધિ (સાંજની) ખમાસમણ દઈ, ઈચ્છા છે બહુ પડિપુન્ના પરિસિ? કહી ખમાસમણ દઈ, ઈરિયાવહી પડિક્કમી, ખમાસમણ દઈ ઇચ્છા પડિલેહણ કરૂં? ઈચ્છ, ખમા ઈછા વસ્તી પ્રમાણું ? ઈચ્છ, કહી ઉપવાસ કર્યો હોય તે મુડપત્તિ, આસન ને એ ઇરિયાવહી પડિક્કમી ખમાસમણ દઈ, ઈચ્છકારી ભગવાન પસાય કરી પડિલેડનું પડિલેહાજી. એમ કહી પૂક્ત રીતે સ્થાપનાજીની પડિલેહણ કરવી. પછી ખમાસમણ ઈચ્છા ઉપધિ મુહપત્તિ પડિલેહું? ઈચ્છ, કહી મુહપત્તિ પડિલેહી, ખમાસમણ ઈચ્છાસઝાય કરું? ઈચ્છ. કહી, એક નવકાર ગણું “ધર્મો મંગલમુકિકઠં” એ સઝાય પાંચ ગાથાની કહે પછી આહાર વાપર્યો હોય તે બે વાંદણા દઈને