________________ 132 T સ્વાધ્યાય પુષ્પસૌરભ કહેવું. ત્યાર પછી બીજા બાર માંડલામાં આઘાને બદલે અણુઘાડે કહેવું. બાકી ઉપર પ્રમાણે જ કહેવું, એકંદર 24 માંડલા કરવા. આઘાડે=આગાઢ કારણે અણહિયાસે=સહન ન થઈ શકે તે આસને નજીકમાં મઝે-વચ્ચે ઉચ્ચારે વડીનીતિ દરેaછે. પાસવણે લઘુનીતિ અહિયાસે=સહન થઈ શકે તે પછી ઈરિયાવહી પડિકમી, ચૈત્યવંદન કરી દૈવસિકાદિ પ્રતિક્રમણ શરૂ કરે. રાઈ, દેવસી અને પખીમાં પાંચ કે તેથી વધુ સાધુ સમુદાય હેય તે ત્રણને પામવા. શિષ્ય સમુદાય વધારે હોય તે ચોમાસામાં પાંચ સાધુને અને સંવત્સરીમાં સાત સાધુને ખામવા. 17. સંથારા પિરિસીને વિધિ 'રાત્રે પહર રાત્રી પર્યત સક્ઝાય ધ્યાન કર્યા પછી સંથારો કરવાનો અવસર ખમાત્ર ઈચ્છા- “બહુ પડિપુના પિરિસિ” કહી ખમાસમણ દઈ ઈરિયાવહીથી લેગસ્ટ સુધી કહી, ખમાત્ર ઈચ્છા“બહુ પડિપુના પરિસી રાઈય સંથારએ ઠામિ ઈચ્છ. કહી ચઉક્કસાય નમુત્થણું૦ જાવંતિ ખમા જાવંત નમહંત ઉવસગહરં અને જય વયરાય પૂરા કહી ખમાર ઈચ્છા સંથારા વિધિ ભણવા મુહપત્તિ પડિલેહું? ઈચ્છ. કહી મુહપત્તિ પડિલેહીને “નિસીહિ નિસાહિ