________________ 137 | સ્વાધ્યાય પુષ્પસૌરભ સિવાયના ઉપરના ભાગનાં બધાં વને કેશરના અવળા પાંચ પાંચ સાથીઆ કરવા તેમજ ઉપર અને નીચેનાં બધાં વને કેશરના છાંટા નાંખવા. ચાર આંગળ પહેળો નવાં લૂગડાંને પાર્ટી કેડે બાંધવે, પછી નાવના આકારે ચોદ પડને લગટ પહેરાવે. તે નાવના આકારે ન હોય, તેના કપડાંના ચૌદ પડ કરીને તેને લગોટ પહેરાવે, પછી નાને લેંઘે જાંઘ સુધીને પહેરાવે, પછી લાંબે લે ઘે પગના કાંડા સુધી પહેરાવી કેડે દોરો બાંધીને એક સાડે ઢીંચણથી નીચે અને પગના કાંડાથી ઉપર સુધીનો પહેરાવે, તેના ઉપર બીજે સાડે પગના કાંડા સુધી પહેરાવી દેરીથી બાંધવે પછી કંચવાની જગ્યાએ, લુગડાને પટો વીંટી ત્રણ કંચવા પહેરાવી એક કપડે ઓઢાડે, પછી સુવાડીને બીજે કપડો ઓઢાડે, અને જમીન ઉપર સુવાડે ત્યાં પણ માથાની જગ્યાએ જમીનમાં ખીલે ઠોકે, પછી મૃતકની જમણી બાજુએ ચરવળી તથા મુહપત્તિ મૂકે અને ડાબી બાજુએ ઓળીની અંદર ખંડિત પાત્રામાં એક લાડુ મૂકે. પછી જે વખતે કાળ કર્યો હોય તે વખતનું કયું નક્ષત્ર હતું તે જેવું. (અથવા બ્રાહ્મણને પૂછવું) રહિણી, વિશાખા, પુનર્વસુ અને ત્રણ ઉત્તર એ છ નક્ષત્રમાં ડાભના બે પુતળાં કરવાં. જ્યેષ્ઠા, આદ્ર, સ્વાતિ, શતભિષા, ભારણું, અશ્વષા અને અભિજિત આ સાત નક્ષત્રમાં પુતળાં કરવા નહિ, બાકીના 15 નક્ષત્રમાં એકેક પુતળું કરવું. તે પુતળાના જમણે હાથમાં ચરવળી તથા મુહપત્તિ આપવી, તથા ડાબા હાથની ઝોળીમાં ભાગેલું પાત્ર લ ડુ સહિત મૂકવું. જે બે પુતળાં હોય તે બંનેને તે પ્રમાણે આપવું. પછી પૂતળાં આદિ બધી વસ્તુ મૃતકની પાસે મૂકવી. પછી સારા મજબૂત ત્રીજો કપડે હોય તે પાથરીને તેની