________________ D સ્વાધ્યાય પુષ્પસૌરભ 139 કરી માંડવી પધરાવે, ત્યારે મૃતકનું મુખ ગામ તરફ રાખી, અગ્નિસંસ્કાર કરી, રક્ષા યંગ્ય સ્થાનકે પરઠવી, પવિત્ર થઈ ગુરુ પાસે આવી સંતિકર કે લઘુશાંતિ અથવા બૃહશાંતિ સાંભળે તથા અનિત્યતાને ઉપદેશ સાંભળી શ્રાવકો અ૬ઈમહોત્સવ કરે. મૃતકને ઉપાડી ગયા પછી આખા મકાનમાં ગેમુત્ર છાંટવું તથા મૃતકના સંથારાની જગ્યા સેના વાણી કરેલ અચિત્ત પાણીથી ધે ઈ નાંખવી તથા મૃતકે જ્યાં જીવ છેડ્યો હોય ત્યાં લેટને અવળે સાથીઓ કરે. કાળ કરેલ સાધુ સાધ્વીના શિષ્ય કે શિષ્યા અથવા લઘુપર્યાયવાળા શિષ્ય કે શિષ્યા અવળે વેષ પહેરે અને એઘે જમણા હાથમાં રાખી અવળે કાજે દ્વારથી આસન તરફ લે. અવળે કાજે લેતી વખતે પ્રથમ કરેલ લેટને અવળે સાથીઓ અવળા કાજામાં લઈ લે, પછી કાજ સંબંધી ઈરિયાવહ પડિક્કમીને અવળા દેવ વાંદવાની શરૂઆત કરે. પ્રથમ કલ્લાકંદની એક થેઈ કહી એક નવકારને કાઉ રસગ્ગ, પછી અન્નત્થ૦ અરિહંતઈ જય વીયરાય ઉવસગહરં નમેહંતુ જાવતખમા જાવંતિક નમુત્થણું અંકિચિવ પાર્શ્વનાથનું ચૈત્યવંદન, લેગસ એક લેગસને કાઉસગ્ગ, અન્નત્થ૦ તસ્સ ઉત્તરી. ઈરિયાવહિવે ખમાસમણ દઈ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડે કહે. પછી અવળે વેષ કાઢી નાખીને સવળે પહેરીને પછી સવળે કાજે લેવા સંબંધી ઈરિયાવહિ પડિક્કમે. પછી દેવ વાંદવા માટે આવેલા સર્વ સાધુ સાધ્વીઓએ કપડે, ચેળપટ્ટો, મુહપતિ, એઘાની એક દશી અને કંદોરો એ પાંચે વસ્તુના છેડા સેનાવાણી માં તથા ગૌમુત્રમાં જરા બેળવા, પછી પ્રભુ પધરાવે ત્યાં આગળ કંકુના પાંચ સાથીઆ સવળ કરાવી તેના ઉપર ચેખાના પાંચ