________________ 135 | સ્વાધ્યાય પુષસૌરભ 19, બાર માસે કાઉસ્સગ્ન કરવાની વિધિ ચૈત્ર શુદિ 11-12-13 અથવા 12-13-14 અથવા 13-14-15 એ ત્રણે દિવસેએ દરરોજ દૈવસિક પ્રતિક્રમણમાં સઝાય કહ્યા પછી આ કાઉસ્સગ્ન કર. પ્રથમ ખમાસમણું દઈ ઈચ્છા. “અચિત્તરજ એહડાવણથં કાઉસગ્ન કરૂં?” ઈચ્છ. અચિત્ત કરેમિ કાઉસગ્ગ અન્નત્થ૦ કહી ચાર લેગસ્સનો કાઉસગ્ગ સાગરવરગંભીરા સુધી કરે, પારીને લેગસ્સ કહે. 20. લોન્ચ કરવાના પ્રારંભમાં કાઉસ્સગ્ન કરવાની વિધિ લેચ કરવો હોય તે દિવસે લેચ કર્યા અગાઉ ઈરિયાવહી પડિક્કમી ખમા ઈછા (સચિત્ત) અચિત્તરજ એહડાવણW કાઉસ્સગ્ન કરૂં ?" ઈચ્છ (સચિત્ત) અચિત્ત કરેમિ કાઉસગ્ગ અન્નત્થ૦ કહી ચાર લેગસને કાઉસગ્ગ સાગરવરગંભીર સુધી કર. પારીને પ્રગટ લેગસ્સ કહે. રા, કેઈ સાધુ કાળ કરે ત્યારે સાધુને કરવાની વિધિ જે કઈ સાધુ કે સાધ્વીએ રાત્રે કાળ કર્યો હોય અને બીજા સાધુઓને પ્રતિક્રમણ ક્રિયા કરવી હોય તે સ્થાપના ચાર્યજીને લઈ તે સ્થાને કે બીજા સ્થાનકે જઈને મનમાં ક્રિયા કરવી અને કાળ કરેલ સાધુ તથા બીજા સાધુઓના સ્થાપનાચાર્યજી ત્યાં રાખવા નહિ. કેઈ સાધુ અથવા સાધવી કાળ કરે કે તરત જ મૃતકના માથાની જગ્યાએ જમીનમાં લોઢાની ખીલી મારવી, પછી જે સાધુએ કાળ કર્યો હોય તેની પાસે આવીને એક સાધુ આ