________________ 134 | | સ્વાધ્યાય પુષસૌરભ સુસાહેણે ગુરુ; જિણપત્ત તત્ત, ઈએ સમ્મત્ત માએ ગહિએ 14. ખમિઆ ખમાવિ, મઈ ખમિઅ સવહ જીવનિ કાય; સિદ્ધહ સાખ આલેયણહ, મુઝહ વઈર ન ભાવ 15. સર્વે જીવા કમ્યવસ, ચઉદ રાજ ભમંત; તે મે સવ ખમા. વિઆ, મુઝવિ તેહ ખમંત 16. જે જ મહેણ બદ્ધ, જ જ વાણ ભાસિ પાવ; જે જે કાણ કર્યા, મિચ્છામિ દુક્કડં તસ. 17 તેમાં ચૌદમી ગાથા ત્રણ વાર કહેવી. પછી ત્રણ નવકાર ગણવા. પછી છેલ્લા ત્રણ ગાથા કહેવી. ત્યાર બાદ નિદ્રા ન આવે ત્યાં સુધી સઝાય ધ્યાન કરે. પછી કુકડાની માફક પગ સંકોચીને સૂવે. ૧૮પાક્ષિક પ્રતિક્રમણમાં કેઈને છીંક આવે તો કાઉસ્સગ્ન કરવાનો વિધિ જો પાક્ષિક અતિચાર અગાઉ છીંક આવે તે ઈરિયાવહીથી માંડીને સર્વ ફરીને કરવું, અતિચાર પછી બૃહશાંતિ સુધીમાં આવે તે દુફખખઓને કાઉસ્સગ્ન કર્યા અગાઉ ઈરિયાવહી પડિક્ટમી, લે બસ કહી ખમાસમણ દઈ ઈચ્છા. “શુદ્રોપદ્રવ એહડાવણથં કાઉસગ્ન કરૂં?” ઈચ્છ, કહી શુદ્રો કરેમિ કાઉસગ્ગ અન્નત્થ૦ કહી ચાર લેગસ્સનો કાઉસ્સગ્ન સાગર, વરંગભીર સુધી કરે. તે નીચેની ગાથા કહીને પાર. સર્વે યક્ષાંબિકાદ્યા યે વૈયાવૃત્યકારા જિને (સુરા:) ક્ષુદ્રોપદ્રવસંઘાતં, તે કુતં દ્વાવલંતુ નઃ પછી પ્રગટ લેગસ કહેવો.