________________ 136 | સ્વાધ્યાય પુષ્પસૌરભ પ્રમાણે કહેઃ કેટિકગણ, વયરી શાખા, ચાંદ્રકુલ, આચાર્યશ્રી વિજયસિંહસૂરિ, ઉપાધ્યાય શ્રી સકલચંદ્રજી, પંન્યાસ શ્રી સત્યવિજયગણિ, સ્થવિર શ્રી (સમુદાયમાં વૃદ્ધ સાધુનું નામ) મહારાશ્રી (મોટા ગુણીજીનું નામ) અમુક મુનિના શિષ્ય (મુનિશ્રી ) અમુકની શિષ્યા ( ) મહાપારિઠાવણિઆએ કરેમિ કાઉસ્સગં અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી, પારી પ્રગટ નવકાર કહી ત્રણ વાર સિરે સિરે કહે, તે વખતે માથે વાસક્ષેપ નાખ. કઈ સાધુ કાળ કરે ત્યારે શ્રાવકને કરવાની વિધિ જે રાત્રિ મૃતક રાખવાનું હોય, તે મૃતકના માથાની નીચે જમીન ઉપર કે થાંભલે ખીલી મારવી અને નિર્ભય માણસોએ રાત્રે જાગવું પણ સૂવું નહિ. પ્રથમ દાઢી, મૂછ અને માથાના કેશ કાઢી નંખાવે, પછી હાથની છેલી આંગળીના ટેરવાને છેદ કરે, પછી હાથ પગની આંગળી એને ધોળા સુતરથી બંધ કરે, પછી કથરોટમાં બેસાડીને કાચા પાણીથી સ્નાન કરાવે, પછી નવાં સુંવાળાં કપડાંથી શરીર લુછીને સુખડ કેશર બરાસને વિલેપન કરી નવાં સુંવાળાં વસ્ત્ર પહેરાવે તે આ પ્રમાણે :- સાધુ સાધ્વી હોય તે પ્રથમને આઘે લઈ લે, સાધુને ન ચળપટ્ટો રા હાથને પહેરાવી કંદરે બાંધે તથા નવે વેત પડે 3aa હાથને કેશરના પાંચ અવળા સાથીઆ કરી ઓઢાડે, બીજા કપડાંને કેશરનાં છાંટા નાંખવા. નનામી ઉપર એક ઉત્તરપટ્ટો પાથરે અને તેના વચલા ભાગમાં એક આટાને અવળે સાથીઓ કરે અને માંડવી હોય તે બેઠકે અવળે સાથીઓ કર, તથા સાધ્વી હોય તે લેંઘા વગેરે નીચેનાં બધાં વા