________________ D સ્વાધ્યાય પુસૌરભ 127 ભિક્ષા માટે વિદ્યા, મંત્ર, નેત્રોજન આદિ ચૂર્ણ તથા પાદલે પાદિ વેગને ઉપયોગ કરવાથી વિદ્યાદિપિંડ' નામે ચાર દેષ લાગે છે. 16 ભિક્ષા માટે ગર્ભનું સ્તંભન, ગર્ભનું ધારણ, પ્રસવ તથા રક્ષાબંધનાદિ કરાવવાથી “મૂળકર્મપિંડી નામે દોષ લાગે છે. હવે સાધુ તથા ગૃહસ્થ બંનેના સંગથી ઉત્પન્ન થતા એષણના દશ દેાષ આ પ્રમાણે–૧ આધાકમદિક દેશની શંકા સહિત જે પિંડ ગ્રહણ કરે તે “શંકિત દેષ'. 2 સચિત્ત અથવા અચિત્ત એવા મધુઆદિક નિંદનીય પદાર્થોના સંઘટ્ટવાળો પિંડ ગ્રહણ કરે તે “પ્રક્ષિત દોષ”. 3 છ કાયની (સચિત્તની) મધ્યમાં સ્થાપન કરેલું જે અચિત્ત અન્ન પણ લેવું તે “નિશ્ચિત દેષ”. 4 ચચિત્ત ફળાદિકથી ઢંકાયેલું જે અન્નાદિ ગ્રહણું કરવું તે “પિહિત દેષ”. 5 દેવાના પાત્રમાં રહેલા પદાર્થને બીજા પાત્રમાં નાંખીને તે વાસણથી જે દેવું તે “સંસ્કૃતદેવ”. 6 બાલક, વૃદ્ધ, નપુંસક, ધ્રૂજત, આંધળે, મદેન્મત્ત, હાથપગ વિનાને, બંડીવાળો, પાદુકાવાળે, ખાંસીવાળ, ખાંડનાર, તોડનાર, ફાડનાર, અનાજ વિગેરે દળનાર, ભુજનાર, કાતરવાર, પિંજાર વિગેરે છકાયના વિરાધક પાસેથી તેમજ ગર્ભિણી, તેડેલ છોકરાવાળી અથવા ધાવતા બાળકવાળી સ્ત્રી પાસેથી આહાર લે તે “દાયુકદેષ”. 7 દેવાલાયક છે ખાંડ આદિક વસ્તુ તેને સચિત્ત અનાજ આદિકમાં મિશ્ર કરી આપવું તે “ઉમિશ્રદોષ”. 8 અચિત્તપણાને પામ્યા વિનાનું જે દેવું તે “અપરિણત દેશ”. 9 દહીં, દૂધ, ઘી, ખીર આદિ દ્રાથી જે વાસણ તથા હાથાદિને ખરડીને આપે તે લિસ દેવ.” 10 ઘી આદિકના જમીન ઉપર છાંટા પડે તે વહેરાવવું તે “તિષ”.