Book Title: Sukhlalji Sanghavi Parichaya
Author(s): Vadilal Dagali
Publisher: Parichay Trust Mumbai

View full book text
Previous | Next

Page 7
________________ પંડિત સુખલાલજી સકલ પુરુષ હું જેટલી વિભૂતિએના નિકટના પરિચયમાં આવ્યે છું તેમાં મને પંડિતજી સકલપુરુષ લાગ્યા હતા. પંડિતજી માટે સંસ્કૃત, વ્યાકરણ, અર્વાચીન કવિતા, રાજ્યનીતિશાસ્ત્રના સિદ્ધાંતા, ભાષાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર અલગ અલગ જસે ન હતી, પશુ જીવનના અવિભક્ત અંગરૂપ ખાખતે હતી. પંડિતજી એક એવા જીવ હતા કે જે વિદ્યા અને નિર્ભયતાની આરાધના માટે મુસીબતા નેાતરે. આવી અંધ પણ વીર્યવાન વ્યક્તિના જીવનને જ્યાં સ્પશે। ત્યાંથી ચેતનાની છાલકે ઊડવાની. પંડિતજીનું જીવન બળવાખેારનું જીવન પણ હતું. એમને મન બહેના, હિરજના અને બીજા પદ્મદલિતા બ્રાહ્મણાથી પણ ઊંચાં હતાં. સાંસારિક સુખસગવડાથી આ વર્ગો ચિત રહેતા એનું એમને દુઃખ હતું. પણ એથી વિશેષ દુ:ખ એ હતું કે બહેનેા અને હરિજને ઉચ્ચ વિદ્યાથી વંચિત રહેતાં હતાં. જીવનધેારણ ઊંચું થાય તે પછી પણ આ વર્ગોનું વિદ્યાધારણું ઊંચું લાવવાને પંડિતજીના મનમા હતા. એમણે એમના અધ્યાપનની શરૂઆતમાં જ આવા મનસૂબાને ચરિતાર્થ કરવા માટે બળવા કર્યાં. કાશી અને બીજાં વિદ્યાસ્થાનામાં ભારતીય ફિલસૂફીના અભ્યાસ પૂરો કર્યાં પછી તેમને એક જૈન સાધુને ભણાવવાની તક મળી. ૧૯૧૩માં લગભગ તેત્રીસ વર્ષની ઉંમરે તેમણે પાલણપુરમાં એક જૈન સાધુને આચાર્યં હેમચંદ્રની બૃહદવૃત્તિ’ શીખવવાનું શરૂ કર્યું. ચારે બાજુ વાત ફેલાઈ કે એક સંસારી સાધુને શીખવે છે. આ સાંભળી એક જાણીતા આગેવાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36