Book Title: Sukhlalji Sanghavi Parichaya
Author(s): Vadilal Dagali
Publisher: Parichay Trust Mumbai
View full book text
________________
પંડિત સુખલાલજીનાં મહત્ત્વનાં પુસ્તકે ૧. આત્માનુશાસ્તિકલક: મૂળ પ્રાકૃતિને ગુજરાતી અનુવાદ, ૧૯૧૪-૧૫ ૨-૫ કર્મગ્રંથ : ભાગ ૧થી ૪ : દેવેન્દ્રકૃત મૂળ પ્રાકૃત–હિન્દી અનુવાદ,
(આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ, આગ્રા) ૧૯૧૭-૨૦ ૬. દંડક : મૂળ પ્રાકૃતને હિન્દીમાં સાર (આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક
મંડળ, આગ્રા) ૧૯૨૧. ૭. પંચપ્રતિકમણુઃ મૂળ પ્રાકૃત, હિન્દી અનુવાદ (આત્માનંદ જૈન પુસ્તક
પ્રચારક મંડળ, આગ્રા); ૧૯૨૧. ગિદર્શન ? પાતંજલ યોગસૂત્રવૃત્તિ, ઉપા. ચવિજયજીકૃત હરિ ભદ્રકૃત ગર્વિશિકા. મૂળ પ્રાકૃત-સંસ્કૃત ટીકાને હિન્દી સાર (આત્માનંદ
જૈન પુસ્તક પ્રચારક મંડળ, આગ્રા); ૧૯૨૨ ૯. સન્મતિતર્કઃ સિદ્ધસેન દિવાકરકૃત મૂળ પ્રાકૃતની અભયદેવસૂરિકૃત
ટીકા-વાદમહાર્ણવ ભાગ-૧થી ૫, ગુજરાતી વિવેચન, ભાગ છઠ્ઠો. (ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ); ૧૯૨૫-૩ર. છઠ્ઠા ભાગને અગ્રેજી અનુવાદ (જૈન શ્વેતામ્બર કૅન્ફરન્સ); ૧૯૪૦. છઠ્ઠો ભાગ પડિત બેચરદાસજીના સહકારમાં.
છઠ્ઠા ભાગનું હિન્દી પણ પ્રકાશિત થયું છે. ૧૦. જેની દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર પંડિત બેચરદાસજીના સહકારમાં. ૧૧. વ્યાયાવતાર ઃ સિદ્ધસેન દિવાકરકૃતિને ગુજરાતી અનુવાદ (જૈન સાહિત્ય
સંશોધક); ૧૯૨૭ ૧૨. આધ્યાત્મિક વિકાસકમ : ગુજરાતી લેખ. (શંભુલાલ જ. શાહ,
અમદાવાદ); ૧૯૨૭ તત્વાર્થસૂત્ર : ઉમાસ્વાતિતનું ગુજરાતી વિવેચન. (ગુજરાત વિદ્યાપીઠ,
અમદાવાદ) ૧૯૩૦, ૧૯૪૧, ૧૯૪૯, ૧૯૭૭. હિન્દી અનુવાદ (આત્માનંદ જન્મશતાબ્દી મારક ગ્રંથમાળા, મુંબઈ) ૧૯૩૯. (જૈન સંસ્કૃતિ સંશાધન મંડળ, બનારસ), ૧૫ર (પાર્શ્વનાથ વિદ્યાશ્રમ, બનારસ) ૧૯૭૭. અંગ્રેજી અનુવાદ (લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ) ૧૯૭૪
૩૦.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36