Book Title: Sukhlalji Sanghavi Parichaya
Author(s): Vadilal Dagali
Publisher: Parichay Trust Mumbai

View full book text
Previous | Next

Page 30
________________ ૨૮ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ શક્તિ માણસ વારસેામાં મૂકી ગયા. માનવજાતે જાણે જ્ઞાનની હજારો વર્ષ જૂની વિશ્વબૅન્ક ઊભી કરી દીધી. પેલા ભાઈ એ તેા ચમત્કાર વિશે સંદેશેા માગ્યા. પંડિતજીએ આ સંદેશો લખાવ્યા : “હું પાતે ચમત્કારની ચર્ચામાં પડતા નથી, કારણ કે એથી ચિત્ત બંધાઈ જાય છે. આમાં ચમત્કાર સાથે કે ખાટા છે એ પ્રશ્ન નથી. પ્રશ્ન ચિત્તને મુક્ત રાખવાના છે. ચિત્તને સમજણપૂર્વક વિવેકથી મુક્ત રાખી શકાય તે બધું જ કાંઈ આવી મળે છે. અને જો ખરેખર ચમત્કાર જોવા અને સમજવા હાય તેા એ આપણી પેાતાની જાતમાં જ છે. કેમ કે હજારા અને લાખા વષ થયાં જે માનવજાતે આચારવિચારને કેળવ્યા છે અને વિકસાવ્યા છે તે આપણે જ જાણી શકીએ છીએ અને શક્તિ કેળવીએ તે તે લાખા માસા સુધી પહોંચાડી પણ શકીએ છીએ. આ સિવાય આપણે પાતે પણ પેાતાને વિકસાવવા ઉપરાંત ખીજાને પણ વિકાસમાં મદદ કરી શકીએ છીએ અને તે વારસા ચાલુ રાખી શકીએ છીએ. આ કાંઈ જેવાતેવા ચમત્કાર છે ? અને આથી વધારે બીજો માટે કોઈ ચમત્કાર જોયા કે જાણ્યા છે? આ માટે પેાતાના મનને મુક્ત રાખી તેને ગહનતાની તાલીમ આપવી એ જ મારે મન ચમત્કાર છે.’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36