Book Title: Sukhlalji Sanghavi Parichaya
Author(s): Vadilal Dagali
Publisher: Parichay Trust Mumbai

View full book text
Previous | Next

Page 33
________________ પંડિત સુખલાલજી ૧૪. જૈન તર્કભાષા ઉપાધ્યાય ચવિજયજીકૃતનું સંપાદન (સિધી જૈન ગ્રંથમાળા, મુંબઈ) ૧૯૩૮. ૧૫. પ્રમાણમીમાંસા : હેમચંદ્રકૃતિનું સંપાદન. (સિંધી જૈન ગ્રંથમાળા મુંબઈ) ૧૯૩૯. ૧૬. જ્ઞાનબિન્દુ ઃ ઉષા. યશોવિજયજીકૃત ગ્રંથનું સંપાદન (સિધી જૈન ગ્રંથમાળા, મુંબઈ) ૧૯૪૦. ૧૭. ત પથ્યવસિંહ : જયરાકૃતનું સંપાદન (ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ, વડોદરા) ૧૯૪૦. ૧૮. વેદવાદદ્વત્રિશિકા સિદ્ધસેન દિવાકરકૃતનું સંપાદન-વિવેચન, ગુજરાતી. (ભારતીય વિદ્યાભવન, મુંબઈ) હિન્દી અનુવાદ ભારતીય વિદ્યાપત્રિકાના સિધી સ્મારક અંકમાં, ૧૯૪૬. ૧૯. નિર્ચન્થ સંપ્રદાય ઃ (જૈન સંસ્કૃતિ સંશોધન મડળ, બનારસ); ૧૯૪૭ ૨૦. હેતુબિન્દુટીકા : ધર્મકીર્તિકૃત હેતુબિન્દુની અચૂંટટીકા અને દુર્વેકમિશ્રકૃત અનુટીકા સાથે સંપાદન (ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ, વડેદરા) ૧૯૪૯. ૨૧. ધર્મ ર સમાજ હિન્દી નિબંધ (હિન્દી ગ્રંથ રત્નાકર, મુંબઈ) ૧૯૫૧, ૨૨. અધ્યાત્મવિચારણા : ગુજરાતી. (ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ) હિન્દી અનુવાદ. (ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ) ૧લ્પ૬. ૨૩. ભારતીય તત્ત્વવિદ્યા : ગુજરાતી. (મ. સ. યુનિવર્સિટી, વડેદરા). ૧૯૫૭. હિન્દી અનુવાદ. (જ્ઞાનેદય ટ્રસ્ટ, અમદાવાદ). ૧૯૭૧ અંગ્રેજી અનુવાદ “Indian Philosophy (લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદ) ૧૯૭૭. ૨૪. દર્શન અને ચિંતન ભાગ ૧-૨ : ગુજરાતી નિબળે. (પંડિત સુખ લાલજી સન્માન સમિતિ, અમદાવાદ) ૧૯૫૭. ૨૫. દર્શન ઔર ચિતન હિન્દી લેખસંગ્રહ (પંડિત સુખલાલજી સન્માન સમિતિ અમદાવાદ) ૧૯૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36