Book Title: Sukhlalji Sanghavi Parichaya
Author(s): Vadilal Dagali
Publisher: Parichay Trust Mumbai

View full book text
Previous | Next

Page 13
________________ પંડિત સુખલાલજી સામાન્ય રીતે વિદ્યાથીએ ભણતા ન હતા. તેની સંક્ષિપ્ત આવૃત્તિને અભ્યાસ થતા. પાઠશાળામાં પંડિતજી પહેલા જ વિદ્યાર્થી નીકળ્યા કે અહઃવૃત્તિ' આખું ભણ્યા. આને કારણે પાઠશાળામાં એમના મેાભા વધ્યા. પતિજીના એ માટા ગુરુ હતા: એક તેા ન્યાયકાવ્યશાસ્ત્રના નિષ્ણાત અંબાદત્ત શાસ્ત્રી અને ખીજા વ્યાકરણના મહાપંડિત હરિનારાયણ તિવારી. ૧૧ પંડિતજીએ આ બે પંડિતા પાસે ચાર વર્ષ સુધી સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય, ન્યાય, અલંકાર અને કૈાશની ઠીક ઠીક તૈયારી કરી લીધી. અભ્યાસ કેવી રીતે કર્યા પંડિતજીને આંખો નહાતી તે તેમણે અભ્યાસ કેવી રીતે કર્યાં ? તે કાળે હેમચંદ્રાચાર્યના વ્યાકરણ જેવા ગ્રંથા છપાયા નહેાતા. હસ્તપ્રતા દ્વારા જ ભણવાનું હતું. એમાં વળી અધ્યાપનની પણ કોઈ પરિપાટી નહીં. પંડિતજી ગુરુ પાસે ભણે, પણ ગુરુ ભણાવવામાં ઘણા સમય લે. ભણ્યા પછી આ બધું યાદ કેમ રાખવું ? પંડિતજી એવી એકાગ્રતાથી ભણતા કે ભણે તે સમજાય પણ ભણ્યા તે યાદ રહેવું જોઈએ. આ માટે તેમણે આવી વ્યવસ્થા કરી: એક નબળા વિદ્યાર્થીને અભ્યાસમાં મદ કરવા માંડયા અને એક ભણવામાં આળસુ સાધુને વિનંતી કરી કે એમણે તેમની પાસે કેવળ પાઠનું પારાયણ કરવું. આમ, એક નબળા વિદ્યાર્થી અને આળસુ સાધુની પાસે એવી રીતે પાઠનું પારાયણ કરાવ્યું કે જેથી પંડિતજી યાદ કરી લે. તે સમયે પંડિત બેચરદાસ એમની સાથે એ સંસ્થામાં હતા. તેમણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36