Book Title: Sukhlalji Sanghavi Parichaya
Author(s): Vadilal Dagali
Publisher: Parichay Trust Mumbai

View full book text
Previous | Next

Page 17
________________ પંડિત સુખલાલજી ૧૫ વામાચરણુજી પાસે ભણવા જતાં પંડિતજી ભારે મુશ્કેલીથી ગંગેશ ઉપાધ્યાયના ‘તત્ત્વચિંતામણિ’ ગ્રંથ ભણ્યા. પંડિતજી દૂરથી અસહ્ય ગરમીમાં અદમ્ય જિજ્ઞાસાથી ભણવા જતા. પણ ભટ્ટાચાર્યજી તા— હાતી હૈ, ચલતી હૈ— તેમ ભણાવતા. પંડિતજી લખે છે કે: “ભટ્ટાચાર્યજીનું ઊંડું જ્ઞાન મને આકર્ષી અતિ તાપમાં શીતળતા અર્પતું.” શરીર નિચેાવ્યું ભટ્ટાચાર્યજી પૂરું ન ભણાવે અને પંડિતજીને ચાવીસે કલાક ભણવાનું જોઈ એ. આથી સાંજે એક મથિલ તૈયાચિકને ત્યાં ભણવા જતા. તેમનું ઘર ત્રણ માઈલ દૂર. વામાચરણુજીનું ઘર પાંચ માઇલ દૂર. અપેારે વામાચરણુજીને ત્યાં જાય. સાંજના મૈથિલ પંડિતના ઘેર જાય. આમ, તેમણે ભણવા માટે રાજ માઈ લેાની મુસાફરી શરૂ કરી. આ વખતે તેમની ઉંમર ત્રીસ વર્ષની હતી તાપણુ કાશીની ગરમીમાં આ શ્રમ કયારેક તેમને થકવી નાખતા. આ દિવસે વિશે પંડિતજીએ લખ્યું છે : કઈ વાર એકામાં બેસી જવાનું મન થતું પણ તેને રાકી પૈસા બચાવતા. એ બેત્રણ આનાની મલાઈ કે રખડી ખવડાવી પગને થાક ઉતારતા.” તેમણે કાશીમાં અને પટણામાં દર્શનશાસ્ત્રની પરીક્ષાઓ આપી, પણ હવે તેમને પરીક્ષાએમાંથી રસ ચાલ્યા ગયા. તેમણે મનમાં એમ નક્કી કર્યું. કે હવે એટલું શાસ્ત્ર Jain Education International For Private & Personal Use Only i www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36