Book Title: Sukhlalji Sanghavi Parichaya
Author(s): Vadilal Dagali
Publisher: Parichay Trust Mumbai

View full book text
Previous | Next

Page 12
________________ ૧૦ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ જાય તેા કેટલાક શ્રીમંતા મદદ કરે છે. ઘરમાં વાત કરે તા કુટુંબ મૂરખામાં ગણે અને પા આપે. પણ પંડિતજીએ તે નિય કરી લીધા કે કઈ હિસાબે કાશી જવું. એક મિત્રની મદદ લઈ પત્રવ્યવહાર શરૂ કર્યું. અચાનક તેમને ધર્મવિજયજીમહારાજ તરફથી એવા પત્ર મળ્યા કે: તમે ભલે આંખે ન દેખા છતાં આવી શકે; અને વીરમગામથી બીજા કેટલાક વિદ્યાર્થીએ આવનાર છે એમની સાથે આવેા.” પંક્તિજીએ આ સારા સમાચાર સાંભળી એ નિર્ણય કર્યાં. એક નિર્ણય એ કર્યું કે ઘરના કાઈ પણ માણસને સાથે ન લઇ જવે. ઘરના માણસ સાથે આવે તે વિદ્યાભ્યાસમાં જે મુશ્કેલી પડે તે પિતાને કે કુટુંબીઓને જણાવે તા પિતા અધ્યયનમાં વિઘ્ન ઊભું કરશે.’ ખીજો નિર્ણય એ કર્યું કે પિતાના પાડે તેપણ નક્કી કરેલા દવસે વિદ્યાભ્યાસ માટે ઘર છેડી દેવું. સ્ટેશને કુટુંબીઓ મૂકવા આવ્યા ત્યારે મોટાભાઈ અને ખીજા સ્નેહીએ ગળગળા થઈ પાછા ફર્યાં. મને તે એકેય આંસુ આવ્યું નહીં.” કાશીમાં વિદ્યાતપ પંડિતજી ૧૯૦૪માં એટલે કે ત્રેવીસ વર્ષની ઉંમરે કાશી અધ્યયન કરવા પહેાંચ્યા. વિદ્યાના આરંભ હેમચંદ્રાચાર્યના અભિધાનચિંતામણિ'ના પ્રથમ બ્લેકથી ક. પંડિતજીની ઇચ્છા ‘સિદ્ધાંતકૌમુદી'નું વ્યાકરણ ભણવાની હતી. પણ ગુરુ અમીવિયજીએ કહ્યું કે તેમણે હેમચંદ્રાચાર્યનું વ્યાકરણ ‘બૃહદવૃત્તિ’ ભણવું. તેના ૧૮,૦૦૦ ક્ષેાકેા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36