Book Title: Sukhlalji Sanghavi Parichaya Author(s): Vadilal Dagali Publisher: Parichay Trust Mumbai View full book textPage 9
________________ પંડિત સુખલાલજી કરતા. ૮મીએ થયા હતા. પંડિતજીના પિતા રૂના વેપારી હતા. તેમનું નામ સંઘજીભાઈ, માતાનું નામ સંતાકબહેન. નાનપણમાં પંડિતજી હિસાબકિતાખમાં પિતાને સારી મદ ઘેાડેસવારી અને તરવાના એમને શેખ હતા. સંઘવીકુટુંબના તે સમયના કરાએમાં તે સૌથી વધુ ઉપયેગી નીવડ્યા. અભ્યાસમાં પણ તેમણે શિક્ષકેાના પ્રેમ સંપાદન કર્યાં હતા. એમની પ્રૌદ્ધિક ભૂખ બાળપણથી અસાધારણ હતી. લીમલી ગામમાં આવતા પુરાણીએ કે ભાટચારણેાની કથા સાંભળવા તે અચૂક જાય. જૈન સાધુસાધ્વીઓનાં વ્યાખ્યાના પણ એટલા જ રસથી સાંભળે. ગામમાં આવતા સંન્યાસીઓના સંપર્કમાં રહે. નાનાંમેટાં ત્રતા કર્યાં કરે. નાનપણથી એમને ગજા ઉપરાંતના વ્યાવહારિક ખર્ચો સામે અકળામણ થતી. પંડિતજીનાં મા સંતાકબહેન એ ચાર વર્ષના હતા ત્યારે ગુજરી ગયાં. એમના પિતાએ ફરી લગ્ન કર્યું. તેમને તે નવી મા કહેતા. પંડિતજીએ લખ્યું છે: નવી માના ગેાળ અને સુંદર ચહેરા આજે પણ મારી સામે તાદશ ખડા થાય છે. જન્મદાત્રી માતાનું સુખ નથી અનુભવ્યું પણ નવી માની શીળી છાયા યાદ આવતાં આજે પણ રામાંચ અનુભવું છું.” નવી માનું સુખ પણ બહુ ન મળ્યું. તેમની પંદર વરસની ઉંમરે એ ગુજરી ગયાં. પણ એમના પિતાનાં ખા પર ઘરના ખાજો આણ્યે. એ મા છેલ્લાં વર્ષોમાં અંધ થયાં. આમ છતાં તે ઢાર દાહતાં, બધું દળણું દળતાં, છાશ વલાવતાં, માખણ કાઢતાં અને મેાટા ભાગની રસેાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36