________________
પુ॰ સુભાષિત સમુચ્ચય
૧૧
૧
૨૫ પુસ્તકાલયેા ગુરુનું કામ સારે છે, અને ઉપયોગ કરતાં આવડે તે તે જીવતા ગુરુ કરતાં વધારે સારૂ કામ આપી શકે છે. કોઇ જીવતા ગુરુમાં વિદ્વત્તા વધારે હાય તા પણ તે જીવતાં સુધી બીજાને લાભ આપી શકે; પણ પુસ્તકાલયેામાં તે હજારો વર્ષોંનું જ્ઞાન ભરેલુ હાય છે, અને જે માગે ને જે ઇચ્છે તે તમામને સ કાચ વિના, લાલચ વિના, ગુસ્સે થયા વિના અને થાક્યા વિના આ અશરીરી ગુરુએ અમેઘ જ્ઞાન આપે છે. એક એકરાને માટે જેટલી શાળાની જરૂર છે તેથી વધુ જરૂર સારાં પુરતકાની છે.
૨
૨૬ જ્ઞાન પ્રાપ્તિ માટે પુસ્તકાલયેા છે. પણ પુસ્તકાલય સ ંગ્રહથી જ ખરૂં જ્ઞાન મળતુ હાય તા હું' જ્યાંથી સેંકડો પુસ્તકા ખરીદું છું. તે તારાપારવાળા કે થેકરની દુકાના પણ પુસ્તકાલય કહેવાય !
૩
૨૭ પુસ્તકાના વાચનથી જ્ઞાન મળી શકે ને બુદ્ધિ ખીલે પણ એકલી બુદ્ધિ ચારિત્ર ન ઘડી શકે. વાચનમાંથી ખેંચેલા નીચેાડ હમેશાં લઈ તે પ્રમાણે વર્તવાની ટેવ પાડે તેા જ ચારિત્ર ઘડાય.
૪
૨૮ ગમે તે માણસ ગમે તે લખે અને લોકોને ફાવે તેવું વાચન પૂરૂ પાડે અથવા વાંચવા દેવામાં આવે તે તેથી સમાજની મનેદશામાં અનિષ્ટ ઝેર ભેળવ્યા જેવું પરિણામ આવશે. તેવું ઝેર કેઈ જાણે અજાણે રેડી જાય તે અટકાવવુ હોય, તેા ઉપયાગી જ્ઞાન આપે એવાં સારાં વાચનના લેાકેામાં શેખ ફેલાવવા.
૫
૨૯ હું માણુસ છું; ખીજાની સેવા કરવી એ મારા ધર્મ છેઃ તે સમજવું એનું નામ માણસાઇ છે, અને એવી માણસાઈ પુસ્તકા– લયમાંથી મેળવવાની છે. પુસ્તકાલયેા ગુરુનુ કામ સારે છે તે ખરૂ છે. પણ તે સારૂ હાય અને ઉપયોગ કરતાં આવડે તેા તે જીવતા ગુરુ કરતાં વધારે સારૂં' કામ કરી શકે છે. કાઈ જીવતા ગુરુમાં કદાચ વિદ્વત્તા વધારે હોય તે પણ તે જીવતાં સુધી બીજાને તેના લાભ આપી શકે. પણ પુસ્તકાલયેામાં તે હજારો ભરેલુ' છે, અને જે માગે, જે ઇચ્છે તેને સ કાચ વિના, ગુસ્સે થયા વિના અને થાકયા વિના આ અશરીરી ગુરુ આપે છે. એક છેકરાને માટે જેટલી સારા શિક્ષકની વધારે જરૂર સારા પુસ્તકાલયની છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
વર્ષોંનું જ્ઞાન લાલચ વિના, અમાઘ જ્ઞાન જરૂર, તેથી
~સર પ્રભાશંકર પટ્ટણી,
www.umaragyanbhandar.com