________________
૩૪
પુ॰ સુભાષિત સમુચ્ચય
૨૧ શાળાનું પુસ્તકાલય એટલે બાળવિદ્યાર્થી માટે આધ્યાત્મિક અને સૌંસ્કારિક વૃત્તાંતેાની નવીન દુનિયા; અને શિક્ષકવનાં સાધન તથા શકિતમાં અપૂર્વ અભિવૃદ્ધિ કરનાર પારસમણિ ! શાળાને પેાતાને માટે તે વિદ્યા અને વિદ્વત્તાનું અવનવું વાતાવરણ જમાવે છે, અને બુદ્ધિગમ્ય વસ્તુઓ વિષે તે અભિનવ દષ્ટિ સમપે છે,
– લીચ વિલ્સન,
૨૨ સ્વયંપ્રેરિત વિદ્યાર્થીના જીવનમાં અવાચ્ય આનંદ હાય છે. પહેલી વખત જ્યારે મે એક સરસ પુસ્તક વાંચ્યું, ત્યારે મેં એક નવા મિત્ર મેળળ્યે હેાય એમ મને લાગ્યું. મે' પહેલાં વાંચેલું પુસ્તક જ્યારે જ્યારે હું ફરી વાંચવા માંડું છું, ત્યારે ત્યારે મને એમ થાય છે કે જાણે હું કોઈ જુના મિત્રને મળું છું.
—આલિવર ગોલ્ડસ્મિથ
૨૩ જે જે સ્થળેાએ સાજનિક પુસ્તકાલયનું અસ્તિત્વ છે ત્યાં ત્યાં માત્ર અમુક વર્ગને માટે જ નહિ, પણ સહજ મળતાં સાધનાને લાભ લેવાની વૃત્તિવાળાં અને શહેરી જીવનની ધમાલમાંથી પુસ્તકાલય દ્વારા વાઙમયના જ્ઞાનપ્રકાશના લ્હાવા લેવા ઉત્સુક એવાં કેઇ પણ યુવક યુવતીને માટે પ્રગતિનાં દ્વાર ખુલ્લાં છે. પુસ્તક વિના શહેરમાં રહેનાર કાઇ પણ શિક્ષિત યુવક યુવતીને ગરીમાઇના જેવી જ પુસ્તકેાની હાડમારી વેઠવી પડે છે. પુસ્તકા વિનાનું શહેર એ અજવાળાનાં સાધન વગરના ગામ જેવુ છે.
એચ. એ. એલ. ફીશર,
૨૪ પુસ્તકે એ મિત્રવિહાણાંએનાં મિત્રા છે; અને પુસ્તકાલય એ ગૃહવિહેાણાંઓનુ ગૃહ છે. વાચનના શેાખ તમને હંમેશ મળી શકે તેવી સારામાં સારી સ ંગતમાં લઇ જશે અને જે માણસે એમના ડહાપણના લાભ આપી શકે તથા એમના વિનાદથી આનંદ આપી શકે તેવાં હશે તેમની સાથે વાતચીત કરવા શિકિતમાન મનાવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
—જી, એસ. હિલા,
www.umaragyanbhandar.com