________________
પુત્ર સુભાષિત સમુચ્ચય
૩૩ ૧૬ માત્ર પુસ્તકે વધાર્યું પુસ્તકાલય મમૃદ્ધ થાય નહિ. વધારે પુસ્તકો ભરી તેમને કદી ન વાપરવાં એ ઝળહળતા ઝુમર પાસે ઉંઘતા બાળકના જેવી પરિસ્થિતિ છે.
–પીએમ, ૧૭ હું ગરીબીમાં મરવું પસંદ કરૂં; પણ જેને વાચન અપ્રિય હોય એ રાજા થવાનું નાપસંદ કરૂં છું.
–મેકોલે. ૧૮ આપણને ઉમરાવાની જરૂર નથી પણ ઉમદા ગામેની જરૂર છે. નદી ઉપરને એકાદ પૂલ એ છ બાંધે; પણ જનતાની આસપાસ ફરી રહેલી અજ્ઞાન સ્થિતિ ઉપર એવી ઝળકતી જ્ઞાન કમાન ઉભી કરે છે તેના તેજથી પ્રગતિ અને પ્રચાર પૂર વેગે વધે અને નિરક્ષરતાનો અંધકાર એાસરી જાય.
–ારે. ૧૯ શિક્ષણ ને ગ્રંથને સંબંધ ઘણે નિકટને છે; કારણ કે શિક્ષણના શિખરે પહોંચનારાંઓ જે પિતાના તેમજ પરદેશના વિદ્વાનોએ સંચિત કરેલાં જ્ઞાનનો લાભ લીધા ન કરે તો તેમને માનસિક વિકાસ કુંઠિત થઈ જવાનો અને તેમની પ્રગતિ અટકી પડવાની. જગતમાં ચાલી રહેલી અનેકવિધ પ્રવૃત્તિથી માહિતગાર થવાની જિજ્ઞાસાવૃત્તિ ન ખીલે તે લીધેલું શિક્ષણ એળે ગયું સમજવું. પુસ્તકાલયને ઉદ્દેશ એ વૃત્તિને કેળવવાનું અને સંતેષવાના છે,
-લોર્ડ હાડિજ, ૨૦ નવરાશની નકામી ઘડીએ વાંચવાની ટેવ પાડે, અને જે વાંચો ચા વાંચતા હે તેની તમારી પોતાની શકિત અનુસાર કિંમત આંકતા રહેવાની સતત ટેવ પાડે. કેઈએ કહ્યું છે તેમ ઉત્તમ પુસ્તક હાથમાં નહિ, પણ ખેાળામાં રાખવું જોઈએ; કારણ કે વાંચતી વખતે વિચારવા, પચાવવા અને તુલના કરવા આપણને વારંવાર અટકવું પડશે. વળી આપણને રસ ન પડે એવું પુસ્તક અધુરૂં છોડી દેવામાં કંઈ નાનમ કે શરમાવા જેવું છે એવી સંકુચિત મનવાળાઓની ભ્રમણાથી દેરવાઈ જવાની પણ જરૂર નથી. બધાં પુસ્તકો બધી પ્રકૃતિને કે સર્વ કાળે અનુકૂળ જ હતાં નથી અને સાચે આનંદ આપે એવાં તરફ વળવું પડે એ સમજી લેવું બહુ જરૂરનું છે.
-લૈર્ડ ઇરવિન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com