________________
यो दधाबानमनानां कुर्याद्वाधर्मदर्शनम् ।
स कृत्स्नां पृथिवीं दद्यात तेन तुल्यं न तद् भवेत् ॥ અથ–અજ્ઞાનીઓને જ્ઞાન આપવું ને તેમને ધર્મદર્શન કરાવવું યાને તેમને ખરાં ખેટાને ભેદ સમજતાં કરવાં, એ સેવાનું પુણ્ય સમગ્ર પૃથ્વીના દાનના પુણ્ય કરતાં પણ ચઢી જાય છે. સમગ્ર પૃથ્વીનું દાન પણ એ સેવાની તેલે આવું નથી.
–મનુસ્મૃતિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com