________________
પુસુભાષિત સમુચ્ચય
૨૭
૨
૯૩ પુસ્તકાલય એ મનુષ્યનું સાચું અને સર્વદેશીય મનુષ્યત્વ ખીલવવા ઉપરાંત મનુષ્યને જગતના જ્ઞાનકમાં ઉભા રહેવાનો તાકાત અને વીર્યબળ બક્ષનારૂં અજોડ ઔષધાલય છે.
૯૪ ગામડામાં ભેળાં માનવી હમેશાં દેવમંદિરે જઈ દેવદર્શન કરવાનું નથી ચૂકતાં. તેવી જ ભાવના તેમને પુસ્તકાલયમાં જઈને જ્ઞાન લેવાની તથા દેશના વિવિધ સમાચાર જાણવાની થાય, ત્યારે જ ગામડાંનું ભાવિ ઉજ્જવલ બનવા માંડયું છે, એમ સમજવું.
--પુસ્તકાલયનાં પ્રકાશ કિરણે--કિરણ ૧૦ અને ૨૩
. ૫ પુસ્તકોના વાચનથી વિચાર સાથે આચાર પણ ઘણું માણ સેના સુધરી જાય છે. પુસ્તકે સન્મિત્રોની ગરજ સારે છે. પુસ્તકોની જેને મૈત્રિ હોય છે તેને જંગલમાં પણ મંગળ થાય છે.
૬ આદર્શપૂર્ણ પુસ્તકનું વાચન અમૃત તુલ્ય છે. અસાધુ પુસ્તકને સેવશે તે તમે અસાધુ બનશે.
૯૭ સંતેષમાં સુખ છે. પણ ઉત્તમ પુસ્તકે પ્રતિ વાચનને અસંતોષ રાખવે એ ઈષ્ટ છે.
–નિવૃત્તિ વિદમાંથી. ૯૮ કેવળ પુસ્તકો વાંચવાથી જ બુદ્ધિ વધે છે એમ નથી. તે દ્વારા આપણામાં સ્વતંત્ર વિચાર ઉત્પન્ન થવા જોઈએ. કેઈ ગમે એટલું વાંચશે પણ તેની બુદ્ધિ તે વાંચેલાં પુસ્તકના વિષયો પર તે જેટલું ચિંતન અને મનન કરશે તેના પ્રમાણમાં જ વધશે. પેલી દલપતરામ કવિની પ્રખ્યાત કડી:
વાંચે પણ નહિ કરે વિચાર તે સમજે નહિ સઘળે સાર.' યાદ કરેઃ પુસ્તકો વાંચવાને ખરે ફાયદો તે તેમાં લખેલી બાબતે પર વિચાર કરવાની અને બને તેટલું તેમાં જણાવ્યા પ્રમાનું વર્તન રાખવાથી જ થાય છે.
–સ, સા, વ, કા ની ટૂંકી વાર્તાઓ ભા. ૩ જે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com