________________
૩૦
પુત્ર સુભાષિત સમુચ્ચય ૧ આમ વર્ગને માટે સાર્વજનિક શિક્ષણને પ્રબંધ કરે એ રાજ્યની અગત્યમાં અગત્યની ફરજ છે. આ અનિવાર્ય ઉદ્દેશની સિદ્ધિ અર્થે ઉપયુકત રીતે ખર્ચાતી કેઈ પણ રકમનો ઈન્કાર ન જ થે જોઈએ. ઉલટું, જાહેરમતે તે “નાણું જેટલું વધારે વિવેકપુર સર ખર્ચાય તેટલું દેશહિતની દષ્ટિએ સારૂં”—એ સિદ્ધાંતને પસં. દગી આપવી જોઈએ. આમવર્ગની જ્ઞાનસંપન્નતા જે સેંઘે વીમે, રાષ્ટ્રો માટે અન્ય કોઈ જ નથી.
–એન્ડ્રયુ કાર્નેગી.
૨ પુસ્તકાલયને ઉપગ મેટાં શહેર તથા નગરમાં રહેનારાં મનુષ્યો જે મેટા હકકે ભગવે છે, તે પૈકીને એક મેટે હકક છે. મફત પુસ્તકાલય એ એક જાતનું સાંસારિક દેવળ છે; જમાનાએના મેટામાં મોટા અવાજે સાંભળવાનું મંદિર છે, સર્વ ભૂમિઓમાંથી ભેગા કરેલા ડહાપણને ભંડાર છે; અને જે તેને યથાવતુ ઉપયોગ કરે છે તે વગર ખર્ચે પિતાને માટે ઉચ્ચ કેળવણું પૂરી પાડે છે. જ્યાં સુધી આ સત્ય પિછાનાશે નહિ અને દરેક શહેર તથા ગામમાં મફત પુસ્તકાલય થશે નહિ, ત્યાં સુધી આપણે જંગલી અથવા તે સારામાં સારા તે જંગલી દશામાંથી ફકત થોડાક મુકત થયેલા ગણવા જોઈએ.
૨ ૩ પુસ્તકાલયમાં જઈને તેની ખુલ્લી અને તાત્કાલિક ઉપયાગિતા વિચારીએ તે આપણને સમજાશે કે કઈ પણ ધંધાને લાયક થવાની તૈયારી માણસ અહિં કરી શકે છે. પિતાના ધંધાને લગતી ઉપગી હકીકતે એકઠી કરી શકે છે; પરીક્ષા માટે તૈયારી કરી શકે છે. એથી જ પુસ્તકાલયની ઉપયોગિતા અનંત અને અમૂલ્ય છે. એ વિનાદનું સ્થળ પણ છે; કારણ કે ત્યાંના જે નિર્દોષ, મધુર, ચેતનપ્રદ અને ગૃહસ્થાઈભર્યો આનંદ બીજે કઈક જ સ્થળે મળવાના.
–દેવડ જે. સેન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com