Book Title: Stree Jivanni Vikas Disha
Author(s): Nyayavijay
Publisher: Keshavlal Mangalchand Shah

View full book text
Previous | Next

Page 6
________________ ભૂમિકા પાટણના સુપ્રસિદ્ધ સુધારક અને શાસ્ત્રાભ્યાસી સુશ્રાવક શ્રી. કેશવલાલ મ’ગળચંદ શાહના ભાઇ શ્રીરમણલાલની ધર્મપત્ની શ્રીમતી ચન્દ્રાવતીએ આ વર્ષના પષણમાં પાંચ ઉપવાસની તપસ્યા કરેલી. તેનું ઉદ્યાપન કરવાના વિચાર કેશવલાલભાઈને થઈ આવતાં, એ ઉઘાપન, આત્મહિતની ભાવનાને પ્રેરક અને સાધદાયક એવી જ્ઞાનપ્રસાદી પીરસવારૂપ થવું જોઇએ એવુ' સ્ફુરણ તેમના સંસ્કારી અને શિક્ષિત મગજમાં થયુ. અને એ વાત તેમણે મારી આગળ પ્રગટ કરી. અને મને તે વિષે લખી આપવાનુ કહ્યું. એટલે મેં આ લખ્યું. તપના ઉદ્દેશ શુદ્ધિ છે. તપ શુદ્ધિ માટે છે. કેાની શુદ્ધિ ? અન્તઃકરણની શુદ્ધિ, વિચારની શુદ્ધિ, ભાવનાની શુદ્ધિ, આચરણની શુદ્ધિ. આ જ, તપના મુખ્ય હેતુ છે. આપણે ઇશ્વરપ્રાર્થનામાં પણ એજ માંગીએ છીએ કેઃહું અસતો માં મત્ ગમય ! તમસો માં ખ્યાતિર્ગમય ! "" અર્થાત્ હે પરમાત્મન્ ! મને અસમાંથી સમાં લઈ જા ! અન્ધકારમાંથી મને પ્રકાશમાં લઈ જા ! આમ પ્રકાશની માંગણી પ્રભુની આગળ કરાય છે. પ્રકાશ મળતાં રસ્તા સરળ થાય. · એષિ' એટલે પણ 6 પ્રાય જ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38