Book Title: Stree Jivanni Vikas Disha
Author(s): Nyayavijay
Publisher: Keshavlal Mangalchand Shah

View full book text
Previous | Next

Page 12
________________ આ વસ્તુસ્થિતિ છે. છતાં, બીજી બાજુ સ્ત્રીઓ માટે હલકા શબ્દો પણ વપરાતા આવ્યા છે. આ ખૂબ જ નવાઈની વાત છે અને સાથેજ ખેદજનક પણ. પણ વર્તમાન યુગના પડકાર આગળ એ એકદેશીય પક્ષપાતનું ગુંજન પલાયન કરી જાય છે. આ પ્રકારની ઉક્તિઓ સામે કે – " भवस्य वीजं नरकद्वारमार्गस्य दीपिका ।। शुचां कन्दः कलमलं दुःखानां खानिरंगना" || ( સ્ત્રી સંસારનું બીજ છે, નરકના દ્વારમાર્ગની દીવાદાંડી છે, શકને કન્ડ છે, કજીયાનું મૂળ છે અને દુઃખની ખાણ છે.) નવ યુગને જવાબ છે કે– भवन्य वानं नग्कद्वारमार्गम्य दीपकः । शुचां कन्दः कलं मलं दुःग्वग्वानिश्च पूरूपः ।। (પુરૂષ સંસારનું બીજ, નરકના દ્વારમાર્ગને દીવે, શેકને કન્દ, ઝઘડાનું મૂળ અને દુઃખની ખાણ છે.) आपदामाका नारी नारी नरकवर्तनी । વનરાવ ના ના કાક્ષરસરી છે. આવા આક્ષેપ સામે વર્તમાન યુગનું સ્ત્રીજગત્ ધારે તે ચિખું સંભળાવી શકે તેમ છે કે पुरुषां विपदां खानिः पुमान् नरकपद्धतिः ।। पुरुषः पाप्मनां मुलं पुमान् प्रत्यक्षगक्षसः ॥ (પુરુષ વિપત્તિની ખાણ છે, પુરુષ નરકને રસ્તે છે, પુરુષ પાપનું મૂળ છે અને પુરુષ પ્રત્યક્ષ રાક્ષસ છે.) પણ આમ એક બીજાને ભાંડવાથી શું ? વાસ્તવમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38