Book Title: Stree Jivanni Vikas Disha
Author(s): Nyayavijay
Publisher: Keshavlal Mangalchand Shah

View full book text
Previous | Next

Page 29
________________ (૨૬) સુકવણું તે એથી ઔર વધારે ત્યાજ્ય ઠરે છે એ સમજી રાખવું જોઈએ. એક વ્યક્તિ એ છે કે, ખપપુરતી. તાજી લીલેરી લાવી, આરોગીને પતાવી દે છે અને એક વ્યકિત એ છે કે, લીલોતરી લાવી, સમારી, સુકવી, ભરી રાખે છે અને જીવ-જંતુઓનું અધિકરણ શસ્ત્ર” બનાવે છે. કહે ! આ બેમાં વધારે આરંભી અને સંગ્રહશીલ કોણ? આમ, લીલોતરીની મેહ-મૂચ્છ પિષવા સારુ સુકવણું ભરી રાખી તિથિએ આરોગવામાં પોતાને લીલોતરીના ત્યાગી અને દયાધર્મ કહેવડાવવા બહાર પડવું એ તે નરી અજ્ઞાનદશા જ છે. એક માણસ રોજ ખપ પુરતી પાશેર લીલવણું લાવી આરોગે છે. ત્યારે તેને એક મહીનામાં સાડી સાત શેર લેતરીની વિરાધના થાય છે અને બીજે જે સુકવણીના પૂજારી છે, તેને પણ રોજ એટલું જ શાક જોઈએ છે. એટલે તેને એક મહીનામાં સાડી સાત શેર મુકવણું આરોગવા માટે એથી ત્રણ ચાર ગણું વધારે લીલોતરીને ઉપયોગ કરવો પડે છે. કહે, આ બન્નેમાં વધારે વિરાધક કેણ બને છે? લીલેરી ખાનાર કે સુકવણું ખાનાર ? ખુલ્યું છે કે લીલોતરી ખાનારના કરતાં મુકવણું ખાનાર જ વધારે વિરાધક થાય છે. વ્યાયામ અને અંગખિલવણ * પુરુષની જેમ સ્ત્રીઓને પણ અંગખિલવણીની એટલી જ જરૂર છે. પૂર્વકાળની કુમારીએ તથા મહિલાઓની શક્તિએનાં વર્ણન જોઈએ છીએ, ત્યારે આજની કમજોર બાલિકાઓ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38