Book Title: Stree Jivanni Vikas Disha
Author(s): Nyayavijay
Publisher: Keshavlal Mangalchand Shah

View full book text
Previous | Next

Page 19
________________ એક સળગરબના '(૧૬) ઉપર પણ માઠી અસર થાય છે. આ બધું વિચારી રડવાકુટવાના રિવાજને સદન્તર બંધ કરી દેવાની જરૂર છે. મરનારને ઘેર, બહારગામથી પણ ચેકબંધ લેકે લાંબે સાદે પોકરાણ મૂકતા આવે છે, અને બહારથી આવતી બાઈઓ સાથે, વારે વારે ઘરની બાઈઓને છાજીયા લેવા અને છાતી કુટવા ઉતરવું પડે છે. એટલું જ નહિ, પણ એક પછી એક બહારગામથી આવનાર મહેમાનનાં ટેળાને ગરીબના ઘર પર એટલે સખ્ત બેજે પડે છે કે તેના સળગતા કાળજા પર કડકડતું તેલ રેડાય છે! ગરીબ ઘણું મરી જતાં તેની નિરાધાર બાળવિધવા ખૂણામાં ધ્રુસકે ધ્રુસકે રેઈ રહી છે, દુઃખના સાગરમાં પટકાયલી તે બાળા હૃદયભેદક આકન્દ કરી રહી છે, ત્યારે બીજી બાજુ બહારથી આવેલા ઘીમાં લચપચતા માલમલીદા ઉડાવી રહ્યા છે ! કેવી નિષ્ફરતા ! આ શોક જાહેર કરવા આવ્યા છે કે માલ ઝાપટવા આવ્યા છે ! સહાનુભૂતિ પણ તેમને કયાં દેખાડવી છે! દિલાસો કે શાતિ આપવાને બદલે તેઓ ઉલટું એવું કરી મૂકે છે કે દુઃખીયાઓના શેક–સન્તાપને ઔર વધુ ઉત્તેજન મળે છે. કાણેકાણે જનાર રેવા-કુટવાની અજ્ઞાન જાળ યા દંભ જાળ પાથરી એ દુખિયાઓને વધુ રેવરાવે અને કુટાવે છે. રનાર જેમ વધારે લાંબે સાદે પિક મૂકી રેવે અને કુટનાર જેમ વધારે કુટે તેમ તેની વધારે પ્રશંસા થાય; અને એમાં પાછળ રહેનાર ટીકાને પાત્ર થાય ! અજબ અજ્ઞાનતા! ખરી વાત એ છે કે મરનારની પાછળ આમભાવના કરવાની હોય, વિરાગ્યભાવને પિષવાને હેય અને એ રીતે બળતાં કાળજાને શાતિ આપવાની હોય. હિન્દુધર્મમાં તે એવું લખ્યું છે કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38