________________
સ્થવિરાવલી
૨૧. આ. વજસેનસૂરિ : વીર સં. ૬૧૭ થી ૬૨૦. ૨૨. આ. નાગહસ્તિસૂરિ : વીર સં. ૬૨૦ થી ૬૮૯. ૨૩. આ. રેવતીમિત્ર : વીર સં. ૬૮૯ થી ૭૪૮. ૨૪. આ. સિંહસૂરિ : વીર સં. ૭૪૮ થી ૮૨૬. ૨૫. આ. નાગાર્જુનસૂરિ : વીર સં. ૮૨૬ થી ૦૪. ૨૬. આ. ભૂતદિન્નસૂરિ : વીર સં. ૯૦૪ થી ૯૮૩. ૨૭. આ. કાલિકસૂરિ (ચોથા) : વીર સં. ૯૮૩ થી ૯૯૪. ૨૮. આ. સત્યમિત્ર: વીર સં. ૯૯૪ થી ૧૦૦૦. આ આચાર્ય છેલ્લા પૂર્વધર
૨૯. આ. હારિલ : વીર સં. ૧000માં યુગપ્રધાનપદ અને વીર સં. ૧૦૫૫માં
સ્વર્ગવાસ થયેલ છે. ૩૦. આ. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ : સં. ૧૦૫૫માં યુગપ્રધાનપદ અને
૧૧૧૫માં ૧૦૪ વર્ષની ઉંમરે સ્વર્ગવાસ થયેલ છે. ૩૧. આ. સ્વાતિસૂરિ : વીર સં. ૧૧૧૫ થી ૧૧૦. ‘દુલ્સમકાલસમણસંઘથય’
અને લોકપ્રકાશમાં આચાર્યને વાચક ઉમાસ્વાતિ તરીકે ઓળખાવ્યા છે પરંતુ આ આચાર્ય વાચક ઉમાસ્વાતિથી જુદા ત્રીજા સ્વાતિસૂરિ છે. આ આચાર્યે ચૌદશે પાખી વ્યવસ્થિત કરી હતી. આ માટે નીચે મુજબ બે ગાથાઓ મળે છે : बारसवाससएसुं, पुण्णिमदिवसाओ पक्खियं जेण । चउद्दसी पढमं पव्वं, पकप्पिअं साहिसूरिहिं ॥२८०॥ (‘પટ્ટાવલી સમુચ્ચય' પૃ. ૧૯૬, “રત્નસંચય' ગા. ૨૮૭) बारसवाससएसुं पन्नासहिएसुं वद्धमाणाओ । વસિપઢમસો, પણ સાફસૂરિ | ('વિચારશ્રેણિ')
આ જ અરસામાં વાચક ઉમાસ્વાતિની ઉપમા આપી શકાય તેવા આ. સિદ્ધસેનગણિ થયા છે, જેમને ‘મહાનિશીથસૂત્ર' ની ઉદ્ધારપ્રશસ્તિમાં સિદ્ધસેન દિવાકર તરીકે નવાજ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org