________________
સ્થવિરાવલી
૧૬૭
કી હૈ. શ્રીજિનપ્રભસૂરિ ને ઉપર્યુક્ત સ્તૂપ કા વિવિધતીર્થકલ્પ મેં દેવનિશ્મિઅધૂપ ઔર ‘ચતુરશીતિ મહાતીર્થ' નામક સંગ્રહકલ્પ મેં “મહાલક્ષ્મી નિર્મિત શ્રી સુપારર્વસ્તૂપ' લિખા હૈ.
મહાવીર કે માતા-પિતા પાર્શ્વપત્યિક થે. દીક્ષા ગ્રહણ કરને કે પશ્ચાત મહાવીર દ્વીપાલસા નામક ચૈત્ય મેં ઠહરે થે. સંભવતઃ યહ ચૈત્ય પાર્શ્વ કી મૂર્તિ સે અધિષ્ઠિત રહા હો. - તીર્થંકર પાર્વનાથ ભક્તિ ગંગા, પ્રેમસાગર જૈન, પૃ. ૧૦. (ઈતિ)
(સંપાદકીય :- જૈન શાસન સૂત્રની સાથે જ ચૂર્ણિ-નિર્યુક્તિ-ભાષ્ય વગેરેને પણ માને છે તે અંગેના કેટલાક પાઠો પૂ.આ.શ્રી વિજય હેમચંદ્રસૂરિજી મ. સંપાદિત
પ્રભુ તુજ વચન અતિ ભલું ભાગ-૨ માંથી તથા કંચન સ્વાધ્યાયમાંથી અત્રે જરૂરી જણાવાયાથી આપ્યા છે.)
સૂત્ર-ચૂર્ણિ-નિર્યુક્તિ-ભાષ્યવૃત્તિ-પરંપરા અને અનુભવ આ સાતે શાસ્ત્રના અંગ છે. માટે આ સાતથી સત્ય અર્થની પ્રાપ્તિ થાય છે. આ સાતથી અવિરૂદ્ધ માર્ગ તે જિનાજ્ઞા (ઠાણાંગ)
अनुयोगाद्धि तदर्थोऽवगम्यते, अनेकविधविषयत्वात्तस्य ।
સૂત્ર અનેક પ્રકારના વિષયવાળુ હોવાથી અનુયોગ = વ્યાખ્યા-વૃત્તિટીકા વગેરેથી તેનો અર્થ જણાય છે.
एतज्जिनभवनविधानमिह लोके भावयज्ञो यजेः देवपूजार्थत्वाद्भावपूजा द्रव्यस्तवस्याप्यस्योक्तविधिशुद्धि द्वाराज्ञाराधनलक्षणभावपूजागर्भितत्वात् ।
આ જિનભવન કરવું એ લોકમાં ભાવયજ્ઞ છે. યજધાતુનો દેવપૂજા અર્થ હોવાથી દેખીતી રીતે દ્રવ્યસ્તવ રૂપ હોવા છતાં શાસ્ત્રોક્ત વિધિશુદ્ધિ દ્વારા આજ્ઞાઆરાધનાસ્વરૂપ ભાવપૂજાગર્ભિત હોવાથી ભાવપૂજા છે.
सद्गृहस्थ जन्मनः फलमिदं परमं प्रधानमाजन्मार्जित धनस्यैतावन्मात्रसारत्वात् ।
જિનભવન કરવું એ સદ્ગહસ્થના જન્મનું શ્રેષ્ઠ પ્રધાન ફળ છે. જીવનભર એકઠા કરેલ ધનનો આ જ માત્ર સાર છે.
साधोः द्रव्यस्तवनिषेधः स्वयं करणमाश्रित्य न तु कारणानुमती यतः -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org