________________
સ્થવિરાવલી
જ્ઞાન હતું નહી, એટલે વીર સં, ૧૦૦૦માં પૂર્વજ્ઞાનનો સમૂળ વિચ્છેદ થયો.
દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ પોતાની ગણધરપરંપરાના ગણનાયક હતા તેમજ આ. દિલની વાચકપરંપરાના અને મોટી આગમવાચનાના વાચનાચાર્ય પણ હતા. તેથી ઇતિહાસ તેમને દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ અને દેવવાચકજી; એમ બે નામોથી ઓળખે છે, જેનાં પ્રમાણો આ પ્રમાણે છે:
यदाह भगवान् देवर्द्धिक्षमाश्रमणः -नाणं पंचविहं पन्नत्तमित्यादि । यदाह देवर्द्धिवाचक:- से किं तं मइनाणेत्यादि ।
यदाहुर्निर्दलिताऽज्ञानसंभारप्रसरा देवर्द्धिवाचकवराः - तं समासओ चउविहं पन्नत्तमित्यादि ।
यदाह भगवान् देवर्द्धिक्षमाश्रमणः - से किं तं अणाणुगामियमित्यादि । ( आ. देवेन्द्रसूरिकृत कर्मग्रंथ - स्वोपज्ञवृत्ति) तथा च भगवतीसूत्रे देवर्द्धिगणिक्षमणकृतनन्दीसूत्रस्यानुवादसाङ्गत्यम् । ( आ. विजयसेनसूरिकृत सेनप्रश्न) क एवमाह ? दुष्यगणिशिष्यो देववाचक इति गाथार्थः ॥ ४३ ॥ देववाचकोऽधिकृताध्ययनविषयभृतस्य ज्ञानस्य प्ररूपणां कुर्वन्निदमाह । ( आ. हरिभद्रसूरिकृत नंदीसूत्रटीका सूत्र १ ) दुस्सगणिसीसो देववायगो साहुजणहितट्ठाए इणमाह (१)
(आ. जिणदानसगणिमहत्तरकृता नंदीसूत्रचूर्णि )
૧૧૫
आचार्योऽपि देववाचकनामा ज्ञानपञ्चकव्याचिख्यासुः ( प्रस्तावना ) पूवान्तरगतसूत्रार्थधारको देववाचकः
( आ. मलयगिरिकृत नंदीसूत्रटीका सूत्र १ ) એટલે કે આ. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ એ જ આ. દેવવાચકજી છે. જૈન રાજાઓ
કલિંગનરેશ : આ અરસામાં જગન્નાથપુરીનો રાજા બૌદ્ધધર્મી હતો. પરંતુ, એકવાર ભયંકર દુકાળ પડયો અને આર્ય વજ્રસ્વામી શ્રીસંઘને લઈને અત્રે પધારી ચોમાસું રહ્યા ત્યારે એક પ્રસંગોપાત તે આચાર્યમહારાજ પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org