________________
૧૩૨
જૂનાગઢનો પ્રાચીન શિલાલેખ :
(?) ...સ્તથા સુરા (સુરાપુર)....ક્ષત્રપ....
( २ ) ..... चष्टन प्रपौत्रस्य राजः क्षत्रपस्य स्वामिजयदामपौत्रस्य राज्ञो મહાક્ષ...
(३) चैत्रशुक्लस्य दिवसे पञ्चमे ५ गिरिनगरे देवासुरनागयक्षराक्षसेन्द्र.... (૪).........પરમ....વલજ્ઞાનસંપ્રાપ્તાનાં નિતખ઼રામરળાનાં ।
Antiquities of Kathiawar and Kachh P. 140.
Collection of Sanskrit Prakrit Inscriptions P. 17
આ શિલાલેખથી સમજી શકાય છે કે
સ્થવિરાવલી
ક્ષત્રપરાજા ચષ્ટન, તેનો પુત્ર સ્વામી જયદામ, તેનો પુત્ર મહાક્ષત્રપ રુદ્રદામ (શક સં.૭૨), તેના પુત્રો ૧. દામઝદ (શાકે ૯૦, વિ.સં. ૨૨૫, ઈ.સ. ૧૫૦ થી ૧૮૦), ૨. રુદ્રસિંહ (શાકે ૧૦૨થી ૧૨૨, વિ.સં. ૨૩૮ થી ૨૫૮) તે પૈકીના છેલ્લા રાજાએ ગિરનાર તીર્થમાં ભગવાન શ્રીનેમિનાથજીના દેરાસરનો જીર્ણોદ્ધાર અથવા કોઈ નવી પ્રતિષ્ઠા વગેરે કરાવ્યાં છે.
શિલાલેખ તૂટેલો હોવાથી વિશેષ કંઈ જણાતું નથી પણ આ. વજ્રસેનસૂરિએ કરાવેલ ગિરનાર તીર્થના જીર્ણોદ્ધાર પછી બરાબર ૧૦૦ વર્ષે આ ઐતિહાસિક પ્રસંગ ઉજવાયો છે એ સહેજે સમજી શકાય તેમ છે.
"The most interesting point about it is the word વતિજ્ઞાનસંપ્રાપ્તાનાં of those who have obtained the knowledge of Kevalins. Kevalin occurs most frequently in the Jaina sculptures & denotes a person who is possessed of the "Keval-Jnina' or true knowledge which produces final emancipation. It would, therefore, seem that the inscrption is Jain.'
From this it would appear that these caves were probably excavated for the Jains by the Saka kings of Saurashtra about the end of the second century of christion era.
"Antiquities of Kathiawad & Cachh" P. 141.
આ શિલાલેખો માટે વિશેષ જુઓ - ‘એનટીક્વેરી ઓફ કાઠિયાવાડ એન્ડ કચ્છ' પૃ. ૧૪૦, કલેક્ષન ઓફ સંસ્કૃત-પ્રાકૃત ઈન્સક્રીપ્સન પૃ. ૧૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org