________________
૫૩૬ | સિદ્ધહેમ – બાલાવમાધિનો
પ્રતિજ્ઞાની હાનીને પ્રગટ કરવું એવા અર્થાંમાં ક્રિયાપદરૂપ વાકયના અંશરૂપ પદના અન્ય સ્વરના વિકલ્પે • દ્યુત ' હુંચ્ચારણ થાય છે. નાં મૈ તેદિ મોઃ ! દૂત તે નિ રે, ર્ મ વ = આ ગાય મને દે !, ખરેખર હું તને દઉં છું, દઉં છું, અથ શ્રાદ્દમ ત્યાર્થ રૂ આસ્થ વા=આજે શ્રાદ્ધ છે એમ કહેા, અથવા કહેા ! કાઈ વાદી વાદ કરવા તૈયાર થાય છે, ત્યારે તેને તેના વિચારથી દ્યૂત કરી પ્રતિજ્ઞાની હાનિ કરવા પ્રતિવાદી કહે છે કે આજે તે શ્રાદ્ધ છે એમ કહે વાદ ના કરેા.
विचारे पूर्वस्य ॥ ७-४-९५ ।।
વિચાર – આ છે કે આ છે એવા વિચાર તે સશય, જે વિષયના સંશય હોય તે સબધી વાકયમાં જે આગળના શબ્દ છે, તેના અન્ય સ્વરના વિકલ્પે દ્યુત ઉચ્ચારણ થાય છે. અત્તિનું રૂ ર્કાનું વા પન્નુનું = આ શું ખરેખર સાપ, અથવા સાપ હોય કે દોરડુ
6
ઓમઃ પ્રારમ્ || ૭-૪-૨૬ ||
પ્રણામ સૂચક પ્રારંભ અથવાળા એમ્ શબ્દના અન્ય સ્વરને વિકલ્પે દ્યુત : ઉચ્ચારણ થાય છે. ઓમ્, ઓમ્ વા ઋષમમ્ ઋણમામિન-પ્રગમત = એમ્, એમ ઘૃષભની જેમ જનારા ઋષભદેવને પ્રણામ કરો !
દે: પ્રાણ્યાને ॥ ૭-૪-૧૭ ||
પ્રશ્નના જવાબ રૂપે લાયેલ વાકમાં વપરાયેલ હિં શબ્દના અન્ય સ્વરના વિકલ્પે ભુત ઃ ઉચ્ચારણ થાય છે. અજ્ઞાર્ની તું મૈત્ર ? હે મિત્ર તે સાદડી બનાવી ! અજાપત્તિ ૩, अकार्ष દિવા = ખરેખર બનાવી, બનાવી.