Book Title: Siddhahemshabdanushasana Part 2
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 11
________________ [૧૦] જોઈ જવાની જરૂરત છે. ૧ થી ૪ અધ્યાયનો વિષયાનુક્રમ ખંડ પહેલામાં આવી ગયેલ છે એટલે એ વિશે જિજ્ઞાસુઓએ એ ભાગ જોઈ લેવો. અહીં માત્ર પાંચ, છે અને સાત અધ્યાયને જે વિષયાનુક્રમ લખવાનો છે તે આ પ્રમાણે છે– પાંચમે અધ્યાય-લું યાદ પાંચમા અધ્યાયમાં પહેલેથી ત્રણ પાદ સુધીનાં વિધાનામાં ધાતુઓને જુદા જુદા અર્થના સૂચક જુદા જુદા પ્રત્યય લગાડવાની હકીકત આપેલ છે સૂત્ર-૧ થી ૮ ના વિધાન સાથે કુદત પ્રકરણને આરંભ થાય છે. સૂત્ર ૨-આ પ્રકરણમાં જે જે અર્થમાં પ્રત્યયોનું વિધાન કરેલ છે તે કરતાં જુદા અર્થમાં પણ પ્રત્યે વપરાય છે એમ બતાવીને પ્રત્યેના અર્થની અનિશ્ચિતતા દર્શાવેલ છે. સૂત્ર ૩-જે સૂત્રમાં અમુક અર્થમાં પ્રત્યાયનું વિધાન ન હોય તે સૂત્રમાં જણાવેલ પ્રત્યય “કર્તા'ના અર્થને સુચક સમજવાને છે. સૂત્ર ૪ થી અમુક ખાસ ધાતુને પ્રત્યય લગાડી શબ્દની સાધના નિપાતની રીતે બતાવેલ છે. સત્ર ૧૦ કર્તા અથના સૂચક જ પ્રત્યયનું વિધાન છે સત્ર ૧૨-આધારઅર્થને સુચક “' પ્રત્યય સૂત્ર ૧૩–માત્ર ક્રિયાના અર્થના સૂચક “વા, તુગુ અને અમ' પ્રત્ય સૂત્ર ૧૪-આપાદાન અર્થના સૂચક પ્રત્યયવાળા કેટલાક પ્રત્યયો સૂત્ર ૧૫-૩ળુ વગેરે અનેક પ્રત્યયો અપાદાન અને સંપ્રદાન એ બે અર્થોને છોડીને બીજા અર્થોના સૂચક સમજવા. આ અંગે એક આખું જ ઉણદિ પ્રકરણ છે એ પ્રકરણ આશરે એક હજાર સૂત્રનું છે. આ પ્રકરણ લધુવૃત્તિના આ અનુવાદમાં આપવા જતાં ગ્રંથ ઘણે જ મોટો થઈ જાય માટે તે વિશે જિજ્ઞાસા ધરાવતા વિદ્યાર્થી ભાઈબહેનોએ બ્રહવૃત્તિને જોઈ લેવી. સુત્ર ૧૬–અપવાદમાં અસરૂપ ઉત્સર્ગ પ્રત્યયની ભલામણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 634