________________
[૧૦]
જોઈ જવાની જરૂરત છે. ૧ થી ૪ અધ્યાયનો વિષયાનુક્રમ ખંડ પહેલામાં આવી ગયેલ છે એટલે એ વિશે જિજ્ઞાસુઓએ એ ભાગ જોઈ લેવો. અહીં માત્ર પાંચ, છે અને સાત અધ્યાયને જે વિષયાનુક્રમ લખવાનો છે તે આ પ્રમાણે છે–
પાંચમે અધ્યાય-લું યાદ પાંચમા અધ્યાયમાં પહેલેથી ત્રણ પાદ સુધીનાં વિધાનામાં ધાતુઓને જુદા જુદા અર્થના સૂચક જુદા જુદા પ્રત્યય લગાડવાની હકીકત આપેલ છે સૂત્ર-૧ થી ૮ ના વિધાન સાથે કુદત પ્રકરણને આરંભ થાય છે. સૂત્ર ૨-આ પ્રકરણમાં જે જે અર્થમાં પ્રત્યયોનું વિધાન કરેલ છે તે કરતાં
જુદા અર્થમાં પણ પ્રત્યે વપરાય છે એમ બતાવીને પ્રત્યેના અર્થની
અનિશ્ચિતતા દર્શાવેલ છે. સૂત્ર ૩-જે સૂત્રમાં અમુક અર્થમાં પ્રત્યાયનું વિધાન ન હોય તે સૂત્રમાં જણાવેલ
પ્રત્યય “કર્તા'ના અર્થને સુચક સમજવાને છે. સૂત્ર ૪ થી અમુક ખાસ ધાતુને પ્રત્યય લગાડી શબ્દની સાધના નિપાતની રીતે
બતાવેલ છે. સત્ર ૧૦ કર્તા અથના સૂચક જ પ્રત્યયનું વિધાન છે સત્ર ૧૨-આધારઅર્થને સુચક “' પ્રત્યય સૂત્ર ૧૩–માત્ર ક્રિયાના અર્થના સૂચક “વા, તુગુ અને અમ' પ્રત્ય સૂત્ર ૧૪-આપાદાન અર્થના સૂચક પ્રત્યયવાળા કેટલાક પ્રત્યયો સૂત્ર ૧૫-૩ળુ વગેરે અનેક પ્રત્યયો અપાદાન અને સંપ્રદાન એ બે અર્થોને છોડીને
બીજા અર્થોના સૂચક સમજવા. આ અંગે એક આખું જ ઉણદિ પ્રકરણ છે એ પ્રકરણ આશરે એક હજાર સૂત્રનું છે. આ પ્રકરણ લધુવૃત્તિના આ અનુવાદમાં આપવા જતાં ગ્રંથ ઘણે જ મોટો થઈ જાય માટે તે વિશે
જિજ્ઞાસા ધરાવતા વિદ્યાર્થી ભાઈબહેનોએ બ્રહવૃત્તિને જોઈ લેવી. સુત્ર ૧૬–અપવાદમાં અસરૂપ ઉત્સર્ગ પ્રત્યયની ભલામણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org