________________
.તિઓ તથા ગ્રંથોનો પરિચય
2,
ધ છે અને “ગ્રંથયુગલ ' આ ગ્રંથના સંબંધમાં
પ્રણીત નથી, કારણ કે આવ્યું છે. પણ આ
અલૌકિક દર્શન છે. એ
2 ગ્રંથયુગલ’માં આશ્રમ તરફથી પ્રકાશિત થયેલ છે.
થના સંબંધમાં ઘણા લોકોને એવી શંકા ઉત્પન્ન થાય છે કે એ વાલ્મિકી થી. કારણ કે એમાં પ્રસંગવશાત્ બૌદ્ધ તથા જૈનમતનું વર્ણન કરવામાં છે. પણ આ વાત યથાર્થ નથી. કારણ કે હવે જૈન તથા બૌદ્ધ એ ભારતના
ન છે, એમ સિદ્ધ થઈ ચૂક્યું છે. તેથી રામાયણમાં જૈન તથા બૌદ્ધ સનું વર્ણન આવે તે ઉચિત જ છે.
(૧પ૬) યોગશાસ્ત્ર આ ગ્રંથ કળિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે કુમારપાલ રાજાની પ્રાર્થનાથી હો છે. એ સંબંધમાં ગ્રંથના છેલ્લા શ્લોકની ટીકામાં આચાર્ય મહારાજ પોતે આવે છે કે –કુમારપાલ રાજાને યોગ વિશેષ પ્રિય હતો. તેણે યોગને લગતા અનેક
કો વાંચ્યા હતા અને જૈન યોગ જાણવાની ઇચ્છા થવાથી શ્રી હેમચંદ્રાચાર્યે તે રાજાને યોગ સમજાવવા માટે આની રચના કરી છે. - આ શાસ્ત્રમાં બાર પ્રકાશ છે. તે પ્રત્યેક પ્રકાશમાં ભિન્ન ભિન્ન વિષયો છે જે યોગને માટે ઉપયોગી છે. પ્રથમ આચાર્યશ્રી યોગનું માહાસ્ય દર્શાવતાં લખે છે– અહો શું યોગનું માહાભ્ય! મહા વિસ્તારવાળા સ્વતંત્ર રાજ્યને ઘારણ કરનાર ભરતક્ષેત્રનો અઘિપતિ ભરતરાજા આરિલાભુવનમાં યોગના માહાભ્યથી કેવળજ્ઞાન પામ્યો.” ગૃહસ્થ મોક્ષમાર્ગ કેમ આરાધી શકે એ વિષય મુખ્યપણે આ ગ્રંથમાં છે. તેમાં પ્રથમ ત્રણ પ્રકારના યોગ જણાવ્યા છે–જ્ઞાનયોગ, દર્શનયોગ તથા ચારિત્રયોગ, ચારિત્રયોગ વિષે આ ગ્રંથમાં જ્ઞાનાર્ણવ શાસ્ત્રની પેઠે ઘણું લખેલું છે.
શ્રીમદ્જી ઉપદેશનોંઘ ૨૩ માં લખે છે કે આ ગ્રંથના મંગલાચરણમાં યોગીનાથ મહાવીરને આ પ્રમાણે સ્તુતિરૂપે નમસ્કાર કર્યા છે?
नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे । ___ अर्हते योगिनाथाय महावीराय तायिने ॥
(૧૫૭) રણછોડભાઈ ઘારશીભાઈ સંઘવી | ગોં .
ગોંડલના પ્રસિદ્ધ મુમુક્ષુ શ્રી રણછોડભાઈ અત્યંત સરલ સેવાભાવી પુણ્યાત્મા હતા. તેઓ ઘર્મપુર સ્ટેટમાં ફૉરેસ્ટ ઑફિસર હતા તે વખતે પોતાની શરીર પ્રકૃતિ ગરમ હોવાના કારણે હવાફેર માટે નિવૃત્તિ અર્થે પરમકૃપાળુદેવ ઘર્મપુરમાં સંવત Shકમાં ત્રણ મહિના બિરાજેલા, ત્યારે શ્રી રણછોડભાઈએ પરમકૃપાળુદેવની
ભક્તિનો ખૂબ લાભ લીઘો. શ્રી અંબાલાલભાઈ બે-ત્રણ વખત પરમ કાળુદેવના સમાગમ અર્થે ઘર્મપૂર આવેલા. શ્રી પૂજાભાઈ હીરાચંદ પણ પરમ ભુદેવના સત્સંગ સમાગમ અર્થે ઘર્મપુર આવેલા અને ચાર દિવસ રહ્યા હતા.
Scanned by CamScanner