________________
દોવાથી ગ્રંથનું નામ માયા છે તેમણે જ કર્યું - માં દીનતાનું ધ્યાન
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલિખિ ૧૦૮
આવા ૪૧ પત્રો આ ગ્રંથમાં છે. શિક્ષાત્મક પત્રોનો સંગ્રહ હોવાથી શિક્ષાપત્ર' રાખેલું છે. તેનું વિવેચન પણ જેના ઉપર પત્રો લખાયા છે તેમ છે. તેથી તે વખતના ભાવો તેમાં જળવાઈ રહ્યા છે. પત્ર ૨૮ માં દીનતા ભાવપૂર્ણ કરેલું છે તથા પત્ર ૩૭ માં નિઃસાઘનતા વિષે બહ મનનીય જણાવી છે. શ્રીમદ્ રાજચંદ્ર રચિત વીસ દોહરામાં તે પત્રના ઘણા ભાવો હદ બન્યા છે અને મોક્ષમાળાના પાઠોને પણ શ્રીમદે શિક્ષાપત્ર ઉપરથી શિક્ષાપા આપ્યું છે. પત્રાંક ૪૮૯ માં શ્રીમદ્ લખે છે: “તેમાં ધૈર્ય અને આશ્રયનું પ્રતિપા વિશેષ સમ્યક પ્રકારે છે.”
(૧૭૯) શિક્ષાપત્રી સહજાનંદ સ્વામીએ પોતાને વિશેષાદ્વૈત (રામાનુજ) સંપ્રદાયના જણાવી શ્રી કૃષ્ણભક્તિ એમાં મુખ્યપણે વર્ણવી છે, તથા પોતાના હરિભક્તો માટે, દેવું ન કરવું. નામું જાતે લખવું, કમાણીનો દશાંશ કે વીશાંશ ઘર્મમાં વાપરવો, ભાગવત આદિનો સ્વાધ્યાય કરવો, કથા સાંભળવી, બ્રહ્મચર્ય પાળવું, સત્સંગ, ભક્તિ કરવાં, આદિ નીતિ વ્યવહાર અને પરમાર્થની શિખામણો સરળ ભાષામાં એ ગ્રંથમાં આપી છે. વિ.સં.૧૮૮૨ માં શિક્ષાપત્રી લખાઈ છે. એના વાંચન ઉપરથી એમ જણાય છે કે સ્વામીએ આ પુસ્તક સાધુ, સાધ્વી, સઘવા, વિઘવા, રાજા, ખેડૂત આદિ પોતાના બધા પ્રકારના અનુયાયીઓએ કેમ વર્તવું, તે ઉદ્દેશમાં રાખીને લખ્યું છે. એમાં અનેક પ્રકારના ઉપદેશો છે, અહિંસા તથા બ્રહ્મચર્યની પ્રઘાનતા છે. મદ્યાદિનો પણ ત્યાગ બતાવેલો છે જે અહિંસાને જ પુષ્ટિ આપે છે.
(૧૮૦) શીલાંકસૂરિ શીલાંકસૂરિ શ્વેતાંબર સંપ્રદાયના એક મહાન વિદ્વાન થઈ ગયા છે. એમણે સ ૯૨૫ માં પ્રાકૃતમાં દશ હજાર શ્લોક પ્રમાણ “મહાપુરુષ ચરિય” નામનો ગ્રંથ રચ્યું છે. સૂરિએ આચારાંગ અને સૂત્રકૃતાંગ સૂત્રો પર સંસ્કૃત વૃત્તિની રચના કરી છે. " સૂરિએ બીજા પણ ગ્રંથો બનાવ્યા છે.
(૧૮૧) શુકદેવજી 0 શુકદેવજી વેદવ્યાસજીના પુત્ર હતા. એમણે વેદ-વેદાંગ. ઇતિહાસ, પુ. યોગ આદિનો ઘણો અભ્યાસ કર્યો હતો, તથા જનક રાજાને અનેક અધ્યાત્મ પૂછીને એમનો આત્મા સંતોષ પામ્યો હતો. પછી હિમાલય પર જઈને કઠિન તે આદરી હતી. શુકદેવજી વેદાંતમાં એક ઉચ્ચ કોટિના મહાત્મા મનાય છે. એમ પરીક્ષિતને શાપના સમયમાં ભાગવતની કથા સંભળાવીને સુંદર ઉપદેશ કયા
પસ્યા
Scanned by CamScanner