________________
अर्थ : हे संभवनाथ जिनराज ! आपका स्वरूप अकल है, किसी छद्मस्थ के द्वारा वह नहीं जाना जा सकता । आप स्व-पर ( आत्मा और धर्मास्तिकायादि) पदार्थों के धर्म को प्रकाशित करने में सूर्य के समान हैं तथा समतारस के राजा हैं-भण्डार हैं । हे भव्यजनो ! ऐसे भगवान की सदा भावपूर्वक पूजा करो क्योंकि प्रभु का भावपूर्वक पूजन करने से अवश्य परमानन्द की प्राप्ति होती है अर्थात् सहज अविनाशी आत्मिक सुख प्राप्त होता મૈં ।
અર્થ : હે સંભવનાથ જિનરાજ ! આપનું સ્વરૂપ અકળ છે, કોઈ છદ્મસ્થથી તે જાણી શકાય તેવું નથી અને આપ સ્વ-૫૨ (આત્મા અને ધર્માસ્તિકાયાદિ) પદાર્થોના ધર્મને પ્રકાશિત કરવામાં સૂર્ય સમાન છો. તેમ જ સમતા-૨સના રાજા-ભંડાર છો. હે ભવ્યજનો ! આવા ભગવંતની સદા ભાવપૂર્વક પૂજા કરો કારણ કે પ્રભુનું ભાવપૂર્વક પૂજન કરવાથી અવશ્ય પરમાનંદની પ્રાપ્તિ થાય છે એટલે કે સહજ અવિનાશી એવું આત્મિક સુખ પ્રાપ્ત થાય છે.
સ્વો. બાલાવબોધ : હવે શ્રી સંભવનાથ જિન કહેતાં શ્રુતકેવલી-અવધિજ્ઞાની-મનઃપર્યવજ્ઞાની-પ્રમુખમાં રાજા સમાન એવા હે સંભવપ્રભુ! તાહરું કહેતાં તમારું, અકલ કહેતાં કોઈથી કલાય નહીં એહવું સ્વરૂપ છે.
એહવા જિનવરને પૂજો અહો ભવ્યો ! તમે એહવા પરમ પૂજ્ય પરમેશ્વરને પૂજો.
વલી, પ્રભુ કેહવા છે ?
જે સ્વ કેતાં પોતાનો ધર્મ અને ૫૨ કેતાં ધર્માસ્તિકાયાદિકનો ધર્મ તેને પ્રકાશવાને દિન-મણિ કહેતા સૂર્ય જેવા છે તથા સમતા જે સર્વને વિષે રાગ-દ્વેષ રહીતપણું તેહના ભૂપ કેતાં રાજા છે.
એહવા તત્ત્વ-પ્રકાશક અરિહંતને પૂજો. વારંવાર પૂજો. ભવિક કેતાં મોક્ષ-યોગ્ય-મોક્ષરુચિ જીવ તમે પૂજો.
એ સ્વરૂપ-ભોગી, નિર્મલાનંદમયી, અજ, અવિનાશી, અક્ષય, અણ્ણાહારી, અશરીરી, અનંતજ્ઞાનમયી, અનંતદર્શનમયી, શુદ્ધસ્વરૂપી દેવ-તત્ત્વને પૂજ્યાં પરમાનંદ થાય.
જે પુદ્ગલ-યોગથી સુખ ઉપજે તે ઉપચાર-સુખ માટે તે પરમાનંદ નહીં અને જે આત્માનું સહજ અવિનાશી અપ્રયાસી સ્વરૂપનું સુખ અવ્યાબાધરૂપ, તેને પરમાનંદ કહીયેં. તે સુખ અરિહંત દેવને પૂજ્યાં પામી”.
યદ્યપિ અરિહંત દેવ કોઈ અન્ય જીવના અવ્યાબાધાદિ ગુણના કર્તા નથી પણ જે ભવ્ય જીવ પોતાનું શુદ્ધ પારિણામિક પરમ-સિદ્ધતા સ્વરૂપ સાધ્ય કરીને વીતરાગ પ૨માત્માને સેવે-અવલંબે તે નિયમા પોતાનું તત્ત્વ પ્રગટ કરે.
નિયામિક કારણ માટે ‘એહથી સ્વરૂપ પ્રગટ થાય’-એમ જ ધારવું !
PEALS ALLTTOOR
varn
।। રૂતિ પ્રથમ-યર્થ : || 9 ||
Jain Education International
अविसंवाद निमित्त छोरे, છોડે. जगत जंतु सुखकाज, जिन. [ हेतु सत्य बहुमानथी रे. ઝિન એન્યા શિવા ક્લિની
अर्थ : हे प्रभो ! जगत के जीवों के आत्मिक सुख-रूप कार्य को पैदा करने के लिए आप एक प्रधान- अविसंवाद (अवश्य कार्य को सिद्ध करनेवाला) निमित्त हैं । आप ही मोक्ष के वास्तविक हेतु हैं क्योंकि जो आपके सर्व गुणों की बहुमानपूर्वक निराशंस भाव से सेवा - भक्ति करता है वह नियम से शिवराज (मोक्षपद) को प्राप्त करता है ।
For Personal & Private Use Only ૮ ૬
www.jainelibrary.org