Book Title: Shrimad Devchandji Krut Chovisi
Author(s): Premal Kapadia
Publisher: Harshadrai Heritage

View full book text
Previous | Next

Page 494
________________ अर्थ : सुविहित यानि पंचांगीप्रमाण रत्नत्रयी की हेतु यानि कारण ऐसी सामाचारी है जिसकी ऐसा खरतरगच्छ ! उसमें प्रधान, सर्व शास्त्र-निपुण, मरुस्थली में अनेक जिन-चैत्यों के प्रतिष्ठाकारक. आवश्यकोद्धार-प्रमुख ग्रन्थों के कर्ता ऐसे महोपाध्याय श्री राजसारजी' हुए। उनके शिष्य 'श्री ज्ञानधर्म उपाध्याय', जो न्यायादिक ग्रन्थों के अध्यापकजी थे व जिन्होंने साठ साल तक रसना (जिह्वा) का रस त्याग कर शाकजाति को त्याग कर संवेगवृत्ति को धारण की । उनके शिष्य उज्वल यश के धनी, सुख के प्रदाता... । સ્વો. બાલાવબોધ : સુવિહિત કહેતાં પંચાંગી પ્રમાણ રત્નત્રયીની, હેતુ કેતાં કારણ, એહવી જેહની સમાચારી એહવો જે ખરતરગચ્છ, તે મધ્યે વર કેતાં પ્રધાન સર્વ શાસ્ત્ર નિપુણ, મરુસ્થલ વિષે અનેક જિન-ચેત્ય પ્રતિષ્ઠા-કારક, આવશ્યકોદ્ધાર-પ્રમુખ ગ્રંથના કર્તા એવા મહોપાધ્યાય 'श्री २४सा२७' थया. તેહના શિષ્ય ‘શ્રી જ્ઞાનધર્મ ઉપાધ્યાય' ન્યાયાદિક ગ્રંથાધ્યાપક, જેણે સાઠ વર્ષપર્યંત જિલ્લાના રસ તજી શાક- જાતિ તજીને સંવેગ-વૃત્તિ ધરી. તેમના શિષ્ય રૂડા યશના ધણી સુખના દેવાવાલા એહવા... ।। इति अष्टमगाथार्थः ।। ८ ।। दापचंद्र पाठक तणो, शिष्य स्तवे जिनराजोजी। 'देवचंद्र पद सेवतो, पूर्णानंद समाजो जी॥ चोवीशे॥९॥ अर्थ : ... तथा जिन्होंने श्री शत्रुजय तीर्थ पर शिवा-सोमजीकृत चौमुख (टूक) के अनेक (जिन) बिम्बों की प्रतिष्ठा की तथा पांच पाण्डवों के विम्ब की प्रतिष्टा की और समवसरण-चैत्य तथा श्री राजनगर में सहस्रफणा पार्श्वप्रभु की प्रतिष्ठा की ऐसे उपाध्याय श्री दीपचन्दजी ! उनके शिष्य पंडित देवचंद्र गणि' ! उन्होंने यह चौबीस प्रभु की स्तवना भक्तिवशात् की । अपनी भक्तिपरिणति महानन्द का हेतु है । ऐसे गुण के नाथ 'देवचन्द्र-पद' का आसेवन करने से पूर्णानन्द यानि सिद्धि-अव्यावाध आनन्द का समुदाय प्राप्त होता है । यह जिनभक्ति मोक्ष का परम उपाय है । સ્વ. બાલાવબોધ : તથા, જેણે શ્રી શત્રુંજય તીર્થ ઉપર શિવા-સોમજી કૃત ચોમુખની અનેક બિંબ-પ્રતિષ્ઠા કરી તથા પાંચ પાંડવના બિંબની પ્રતિષ્ઠા કરી તથા સમોસરણ ચૈત્ય તથા શ્રી કુંથુનાથ ચૈત્ય પ્રતિષ્ઠા કરી, શ્રી રાજનગરે સહસ્ત્રફણા પાર્થ પ્રભુની પ્રતિષ્ઠા કરી એહવા उपाध्याय 'श्रीही५७.' તેહના શિષ્ય પંડિત દેવચંદ્ર ગણિ', તેણે એ ચોવિશ પ્રભુની સ્તવના ભક્તિ-વર્સે કરી. પોતાની ભક્તિ-પરિણતિ મહાનંદ હેતુ છે. એહવા ગુણના નાથ ‘દેવચંદ્ર-પદ’ સેવતાં પૂર્ણાનંદ જે સિદ્ધિ-અવ્યાબાધ આનંદનો સમાજ કેતા સમુદાય તે પામે. એ જિન-ભક્તિ તે મોક્ષનો પરમપાય છે. ।। इति नवम गाथार्थः ।। ९ ।। ।। इति श्री चोवीश जिनस्तुति बालावबोध सम्पूर्ण ।। २५ ।। ।। इति श्री देवचन्द्रजी महाराजकृत बालावबोधसहितानि चतुर्विंशतिजिनस्तवनानि संपूर्णानि ।। Jalin Education International www.jainelibrary.org For Personal & Private Use Only ४८०

Loading...

Page Navigation
1 ... 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510