________________
૨૫(૨૨) શ્રી શત્રુંજય મહાતીર્થ પટ
આ મહાતીર્થ પર દેવચંદ્રજીએ શિવા-સોમજી કૃત ચૌમુખની અનેક બિંબ પ્રતિષ્ઠા કરી તથા પાંચ પાંડવના બિબની પ્રતિષ્ઠા કરી સમવસરણ ચૈત્ય અને શ્રી કુંથુનાથ ચૈત્યની પ્રતિષ્ઠા કરી. (જ્યારે જ્યારે યાત્રાએ આવતા ત્યારે ત્યારે પૂજ્ય કલાપૂર્ણસૂરિજી એ
જ સ્થાને બેસી ખાસ ધ્યાન કરતા) ૨૫(૨૩) ચંદરાજા અને ગુણાવલી રાણી (આ કથા શ્રી શત્રુંજય તીર્થના પ્રભાવનું ઉદાહરણ છે.)
અપર માતા વીરમતીના મંત્રપ્રયુક્ત દોરાથી કૂકડો બનેલો ચંદરાજા શ્રી સિદ્ધાચલ પર આવીને આપઘાત કરવા સૂરજ કુંડમાં
ઝંપલાવે છે, પણ દોરો તૂટી જતાં તે ફરી ચન્દ્રરાજાના સ્વરૂપમાં આવી જાય છે. તે વિષેના આ પ્રાચીન ચિત્રો છે. ૨૫(૨૪) રાણીના ખોળામાં ચંદરાજાનું શયન ૨ ૫(૨૫)વીરમતીની સેવા કરતી ગુણાવલી રાણી ૨ ૫(૨૬) દીવાની પાસે ઊભેલા રાજા-રાણી. સાસુ વહુને મંત્ર આપે છે અને રાજા છૂપી રીતે સાંભળે છે. ૨૫(૨૭) આંબાની ડાળ પર બેઠેલી વીરમતી તથા વહુ અને બખોલમાં ઉભેલા રાજા. ૨૫(૨૮) શ્રી મહાવીરસ્વામી અને ગૌતમસ્વામી ૨૫(૨૯) શ્રી શત્રુંજય તીર્થ ઉપર શ્રી ઋષભદેવ પરમાત્મા ૨૫(૩૦) હાથ મિલાવતા ચંદરાજા ૨૫(૩૧) શ્રી સમેતશિખરજી મહાતીર્થ.
For Personal & Private Use Only
www.jainelibrary.org