Book Title: Shrimad Devchandji Krut Chovisi
Author(s): Premal Kapadia
Publisher: Harshadrai Heritage

View full book text
Previous | Next

Page 463
________________ विनति मानजो शक्ति ए आपजो, भाव स्याद्वादता शुद्ध भासे । साधी साधक दशा सिद्धता अनुभवी, 'देवचंद्र' विमल प्रभुता प्रकाशे ।। तार. ॥७॥ अर्थ : हे कृपालु देव ! मेरी एक छोटी-सी विनती को आप अवश्य स्वीकार करें और मुझे ऐसी शक्ति दें कि जिससे मैं वस्तु के सब धर्मों को तनिक भी शंकादि दूषण रखे बिना यथार्थरूप से जान सकूँ और साधक- दशा को सिद्ध कर सिद्ध-अवस्था का अनुभव कर सकूँ तथा देवों में चन्द्र समान उज्वल प्रभुता को प्रकटित कर सकूँ । स्याद्वाद के ज्ञान से साधकता प्रकटित होती है और साधकता से सिद्धता प्राप्त होती है । અર્થ : હે કૃપાળુ-દેવ ! મારી એક નાની શી વિનંતીને આપ જરૂર સ્વીકારજો અને મને એવી શક્તિ આપજો કે જેથી હું વસ્તુના સર્વ ધર્મોને જરા પણ શંકાદિ દૂષણ સેવ્યા વિના યથાર્થરૂપે જાણી શકું. તેમ જ સાધક દશાને સાધી સિદ્ધ અવસ્થાને અનુભવી શકું અને દેવોમાં ચંદ્ર સમાન ઉજ્જવળ એવી પ્રભુતાને પ્રગટાવી શકું. સ્યાદ્વાદના જ્ઞાનથી સાધકતા પ્રગટે છે અને સાધકતાથી સિદ્ધતા પ્રાપ્ત થાય છે. સ્વો. બાલાવબોધ : ‘માહરી એટલી વિનતિ માનજો' એ પણ ભદ્રકપણાથી ભક્તિનું વચન છે. જે શક્તિ-સામર્થ્ય એવી આપજો તે કહે छे, भावतां वस्तु-धर्म ते स्याद्वाह रीतें नित्य - अनित्य, भेड अनेड, अस्ति नास्ति, मेह-खमेध्यारो छ द्रव्यना अनंता धर्म शुद्धશંકાદિકરહિત ભાસે કેતાં જાણપણા મધ્યે આવે. સાધિ કેતાં નીપજાવીને, સાધક-દશા તે ભેદ-રત્નત્રયી, સિદ્ધતા-નિષ્પન્નતા, અનુભવે કેતાં लोगवे. ‘દેવચંદ્ર’ સર્વ દેવ માંહે ચંદ્રમા સમાન સિદ્ધ ભગવાન, તેહની વિમલ કેતાં નિર્મલ જે પ્રભુતા તે પ્રકાશેં કેતાં પ્રગટ કરે. એટલે, સ્યાદ્વાદજ્ઞાને સાધકતા પ્રગટે, સાધકતાથી સિદ્ધતા પ્રગટે. એહી જ સાર-પદ્ધતિ છે. २४(११) Jain Education International ।। इति सप्तमगाथार्थ: ।। ७ ।। ।। इति चतुर्विंश श्री पार्श्वनाथजिन स्तवनं समाप्तम् ।। २४ ।। For Personal & Private Use Only ૪૫૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510