Book Title: Shrimad Devchandji Krut Chovisi
Author(s): Premal Kapadia
Publisher: Harshadrai Heritage

View full book text
Previous | Next

Page 462
________________ Sી ગૈાવ4 કાનિનવરશુળ, चित्त ग्रभुचरणने शरण वास्यो। 2. તાલાયકી વિવિઝર્વતા, ઢાસના સેવતા કા tr તરોધો चरणों की शरण स्वीकार की है । अतः हे जगतात ! हे रक्षक ! हे प्रभो ! आप अपनी तारकता के बिरुद को सार्थक करने के लिए भी मुझे इस संसारसागर से तारियेगा । परन्तु, दास की सेवा-भक्ति की तरफ ध्यान मत दिजियेगा अर्थात् यह सेवक तो मेरी सेवा-भक्ति ठीक से नहीं करता, ऐसा जानकर मेरी उपेक्षा मत करियेगा । मेरी सेवा की तरफ देखे बिना केवल आपके 'तारक' बिरुद को सार्थक करने के लिए मुझे तारियेगा-पार उतारिएगा। | અર્થ : મહાવીર પરમાત્મા ત્રણે જગતનું હિત કરનારા છે. એમ સાંભળીને મારા ચિત્તે આપનાં ચરણનું શરણ સ્વીકાર્યું છે. તેથી હે જગતાત ! હે રક્ષક ! પ્રભુ ! આપ તારકતાના બિરુદને સાર્થક કરવા માટે પણ મને આ સંસાર-સાગરથી તારજો. પરંતુ, દાસની સેવા-ભક્તિ તરફ ધ્યાન ન દેતાં અર્થાત્ આ સેવક તો મારી સેવા-ભક્તિ બરાબર કરતો નથી, એમ જાણી મારી ઉપેક્ષા ન કરશો પણ મારી સેવા તરફ જોયા વિના ફક્ત આપ મને એ તારક બિરુદને રાખવા માટે તારજો -પાર ઉતારજો.. | સ્વો. બાલાવબોધ : જગત્રય-વત્સલ કેતાં જગત્રયના ધર્મ-હિતકારી એહવા મહાવીર શ્રી ચોવીશમા જિનવર, તેહને સુણી કેતાં સાંભલીને, ચિત્ત કેતાં મન, તે પ્રભુને ચરણને શરણે વાસ્ય કેતાં વસાવ્યો. તે માટે હે પ્રભુ ! પરમેશ્વર ! માહરો આત્મા તો પલટીને સર્વ સાધન કરે એવી શક્તિ દેખાતી નથી માટે ભદ્રક-ભક્તિએ કહું છું જે હે તાત ! હે દીન-બંધો ! મુજ દાસને તુમેં તારજો ! તમારું તારકતાનું બિરૂદ રાખવા માટે દાસ જે સેવક તેહની સેવના-ભક્તિ સામું જોશો નહીં, જે એ આજ્ઞા પ્રમાણે ભક્તિ કરે તો તરે. એ વાત તો મુઝમાં થવી દુર્લભ છે પણ તમારે સંયોગૅ તરી. એથી જ નિયમો આધાર છે. || ત પ થાર્થઃ || ૬ || UNNNNNN ૨(૧૦) Jain Education International www.jainelibrary.org For Personal & Private Use Only ૪૫૮

Loading...

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510