________________
Sી ગૈાવ4 કાનિનવરશુળ,
चित्त ग्रभुचरणने शरण वास्यो। 2. તાલાયકી વિવિઝર્વતા,
ઢાસના સેવતા કા tr
તરોધો
चरणों की शरण स्वीकार की है । अतः हे जगतात ! हे रक्षक ! हे प्रभो ! आप अपनी तारकता के बिरुद को सार्थक करने के लिए भी मुझे इस संसारसागर से तारियेगा । परन्तु, दास की सेवा-भक्ति की तरफ ध्यान मत दिजियेगा अर्थात् यह सेवक तो मेरी सेवा-भक्ति ठीक से नहीं करता, ऐसा जानकर मेरी उपेक्षा मत करियेगा । मेरी सेवा की तरफ देखे बिना केवल आपके 'तारक' बिरुद को सार्थक करने के लिए मुझे तारियेगा-पार उतारिएगा। | અર્થ : મહાવીર પરમાત્મા ત્રણે જગતનું હિત કરનારા છે. એમ સાંભળીને મારા ચિત્તે આપનાં ચરણનું શરણ સ્વીકાર્યું છે. તેથી હે જગતાત ! હે રક્ષક ! પ્રભુ ! આપ તારકતાના બિરુદને સાર્થક કરવા માટે પણ મને આ સંસાર-સાગરથી તારજો. પરંતુ, દાસની સેવા-ભક્તિ તરફ ધ્યાન ન દેતાં અર્થાત્ આ સેવક તો મારી સેવા-ભક્તિ બરાબર કરતો નથી, એમ જાણી મારી ઉપેક્ષા ન કરશો પણ મારી સેવા તરફ જોયા વિના ફક્ત આપ મને એ તારક બિરુદને રાખવા માટે તારજો -પાર ઉતારજો.. | સ્વો. બાલાવબોધ : જગત્રય-વત્સલ કેતાં જગત્રયના ધર્મ-હિતકારી એહવા મહાવીર શ્રી ચોવીશમા જિનવર, તેહને સુણી કેતાં સાંભલીને, ચિત્ત કેતાં મન, તે પ્રભુને ચરણને શરણે વાસ્ય કેતાં વસાવ્યો.
તે માટે હે પ્રભુ ! પરમેશ્વર ! માહરો આત્મા તો પલટીને સર્વ સાધન કરે એવી શક્તિ દેખાતી નથી માટે ભદ્રક-ભક્તિએ કહું છું જે
હે તાત ! હે દીન-બંધો ! મુજ દાસને તુમેં તારજો ! તમારું તારકતાનું બિરૂદ રાખવા માટે દાસ જે સેવક તેહની સેવના-ભક્તિ સામું જોશો નહીં, જે એ આજ્ઞા પ્રમાણે ભક્તિ કરે તો તરે. એ વાત તો મુઝમાં થવી દુર્લભ છે પણ તમારે સંયોગૅ તરી. એથી જ નિયમો આધાર છે.
|| ત પ થાર્થઃ || ૬ ||
UNNNNNN
૨(૧૦)
Jain Education International
www.jainelibrary.org
For Personal & Private Use Only
૪૫૮