________________
(૧) એ આત્મા વર્તમાન સમયે જ્ઞાન-દર્શનાદિ સ્વ-પર્યાયની પરિણતિપણે અસ્તિ છે એટલે અતીત-પર્યાય તો વિનષ્ટ છે, અનાગત-પર્યાય
અનુત્પન્ન છે, માટે વર્તમાન-પર્યાય ગ્રહણ કર્યો. ઈહાં સાત્ તે નાસ્તિ-અવક્તવ્ય ધર્મનો અનર્પિતતાનો દ્યોતક છે, એ રીતેં યાત્
અતિ એ પહેલો ભંગો થયો. (૨) તથા, સાત્ તે કથંચિપણે ગતિ-સ્થિતિ-અવગાહોપકારી વર્ણાદિ-અચેતનાદિ પર-દ્રવ્ય-ધર્મ તથા પોતાના અતીત-અનાગત પર્યાય,
તે સાંપ્રતિક વર્તવાપણે નથી એ નાસ્તિ ભંગો દ્રવ્યને દ્રવ્યપણે રાખવારૂપ છે, નહીં તો કોઈ કાર્લે જીવ તે અજીવતાને પામે. એ સાતું
નાસ્તિ બીજો ભંગ થયો. (૩) તથા, અસ્તિ ધર્મ પણ વચને અગોચર છે અને નાસ્તિ-ધર્મ પણ વચને અગોચર છે. તે વચન-ગોચર ધર્મથી વચન-અગોચર ધર્મ
અનંત-ગુણા છે, તે માટે સ્યાત્ -કથંચિત્મણે દ્રવ્યમાં અવક્તવ્યપણું છે એટલે ઉભય નય યુગપત્ર અર્પણ કરતાં સર્વ પદાર્થ અવક્તવ્યપણે છે. માટે એ ત્રણ ભંગા સકલાદેશી તે દ્રવ્યાસ્તિક-નયપણે જાણવા. એ ત્રણ ભંગામાં સંગ્રહ તથા
વ્યવહાર-નયની પ્રવૃત્તિ છે એ સ્યાત્ અવક્તવ્ય નામા ત્રીજો ભાંગો થય. (૪) તથા, ચોથો ભંગ સાત્ અસ્તિ-નાસ્તિ છે, તે સમુચ્ચયાશ્રયી સ્વદ્રવ્યાર્થ-પર્યાયાર્થના અસ્તિતાપણે તથા તેહિજ ભિન્નોપયોગપણે તે
અતીત-અનાગત-પરિણામિકપણે નાસ્તિતા છે, એ બે ધર્મ પોતાના જ ગણ્યા છે. (૫) તથા, જે વિવક્ષિત વચન-ગોચર દ્રવ્યથાર્થ મુખ્ય આત્મ-ધર્મને અપેક્ષાર્થે અસ્તિ છે, તેહિ જ આત્મ-દ્રવ્યનો સામાન્ય-વિશેષદ્રયનો ભિન્ન
પ્રવૃત્તિ-ધર્મ સમકાલે અંગીકાર કરતાં ચાતું અસ્તિ-અવક્તવ્ય એ પાંચમો ભેગો થયો. (૬) છઠ્ઠો સ્યાત્ નાસ્તિ-અવક્તવ્ય એ એમ જ પાંચમાની પર્વે ભાવવો. એ પર્યાયની સૂક્ષ્મતા-અનંતતા ગ્રહીને કર્યો, એ છઠ્ઠો ભંગ થયો. (૭) સાતમો ચાતું અસ્તિ-સ્યાત્ નાસ્તિ-યુગપત્ અવક્તવ્ય નામ ભંગો છે. તે કોઈક દ્રવ્યાર્થ-વિશેષ, આશ્રી અસ્તિ, પર્યાય-વિશેષ આશ્રી
જે નાસ્તિ, તેથી જ સ્વ-દેશેં ભિન્નપણે અવક્તવ્ય-એ સર્વ પર્યાય તે નયની પ્રવૃત્તિ છે, એ સાતમો ભંગ. એ સપ્તભંગી તે નિત્ય-અનિત્ય, ભેદ-અભેદાદિક ધર્મની. તથા જ્ઞાન-દર્શનાદિક ગુણની સપ્તભંગી થાય તે ભાવે છે.
જ્ઞાન જે છે તે જ્ઞાયક-પરિચ્છેદકાદિ સ્વ-પર્યાયં અસ્તિ છે, દર્શન-ચારિત્રાદિ સ્વ-દ્રવ્ય પર્યાયે તથા જડતાદિ પર-પર્યાય નાસ્તિ છે. એમ અનંતી સપ્તભંગી સંભવે તે બુદ્ધિવંતે ભાવવી. તથા, તત્ત્વાર્થ-વૃત્તિનેં વિષે, વલી સમ્મતિ-વૃત્તિને વિષે વિસ્તારથી કહી છે અને સ્યાદ્વાદરત્નાકર એહનું સ્વરૂપ તથા ઉપપત્તિ-પ્રવૃત્તિ-પરિણતિ-નય સર્વ વખાણ્યા છે, તિહાંથી જોઈ લેજો.
હવે ગાથાનો અર્થ લખે છે, નિજ કેતાં પોતાનેં, ભાર્થે સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાલ-સ્વભાવપણે, સીય કેતાં ચાતુ-કથંચિત્પણે, અસ્તિ છે અને તેથી જ દ્રવ્ય પરદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાલ-પરભાવપણે નાસ્તિ છે તે નાસ્તિપણું દ્રવ્યમાં અતિ કેતાં છતાપણે રહ્યો છે.
વલી, સીય કેતાં ચાતુ-કથંચિત્, ઉભય કેતાં અવક્તવ્ય-સ્વભાવ એટલે આદિ ભાંગો તથા અંતનો ભાગ સંભારતા સાતે ભેગા કહેવાણા. એવી સ્યાદ્વાદ-પરિણતિ તે હે પરમેશ્વર ! તમે પ્રત્યક્ષ-જ્ઞાનેં સર્વ દ્રવ્યની જાણીને ઉપદેશ કર્યો. એવી તાહરી વાણી છે. એ રીતે શુદ્ધ અનંતતા, અનેકતા, સત્ત્વ(૯)તા, સાધકતાયુક્ત શ્રી અરિહંતનો ઉપદેશ છે.
| || રમાવાર્થઃ || ૮ ||
अस्ति स्वभाव जे आपणारे, रुवि वैराग्य समेत। प्रभु सन्मुख वंदन करी रे, मागीश आतम हेतोरे
Jain Education International
For Pers
Private Use Only
www.jainelibrary.org