________________
(૪) આત્માની સંપદા જે જ્ઞાનપર્યાય-દર્શનપર્યાય-ચારિત્રપર્યાય, તેહનું દાન આત્માને આત્મ-ગુણ પ્રગટ કરવારૂપ દેવું. તેહથી જે જે આત્મધર્મ નિપજતા જાય તે સંપ્રદાન કહિયેં.
उक्तं च- ।। गाथा ।।
"देओ स जस्स तं संपयाणमिह तंपि कारणं तस्स ।
होइ तदत्थित्ताओ, न कीरइ तं विणा जं सो ।। " इति ।। (वि.भा.गा. २११६)
अर्थ : ते (अर्थ) ठेने हेवा योग्य छे ते (ग्राउड) संप्रधान (उडेवाय) छे. ते पशु खहिं ते (अर्थ) नुं अरसा बने छे. प्रेम डे, ते (ग्राउंड) ते (डार्थ) नो अर्थी (६२छु४) छे. ते (ग्राउड) वगर ते (अर्थ) उरी शडातुं नथी.
માટે, જે આત્માના અસ્તિ-ધર્મનું થવું તે સંપ્રદાનકારક જાણવું.
ઈહાં (૧) દાતા આત્મા તથા (૨) પાત્ર પણ આત્મા અને (૩) આત્માને દેય કેતાં દેવા યોગ્ય, તે પણ આત્મ-ધર્મ. એ ત્રણે ભાવની અભેદતા
छे.
એટલે ગુણનું પ્રગટ કરવું તે દેય અને આત્મા દાતા તથા આત્મ-ગુણને પ્રગટ કરે તે દાતાપણું અને ગુણનું પાત્ર પણ આત્મા એટલે દાન દાતા अने ग्राखमे छे.
।। इति द्वितीयगाथार्थ: ।। २ ।।
स्व-पर विवेचन करण, तेह अपादानथी रे || तेह || सकल पर्याय आधार, संबंध आस्थानथी रे || संबंध ||
बाधक कारक भाव, अनादि निवाखो रे || अनादि. | साधकता अवलंबी, तेह समाखी रे ।। तेह. ।।३।
अर्थ : (५) अपादान : स्व-पर का विवेक करना । जैसे, ज्ञानादि आत्मगुण 'स्व' है और रागद्वेषादि 'पर' है। ऐसा विचारकर उनका विवेक करना यह पांचवां अपादान कारक है ।
(६) आधार: समग्र स्व-पर्याय का आधार आत्मा है । आत्मा का स्वपर्याय के साथ स्व-स्वामित्वादि सम्बन्ध है, उसका आस्थानआधार क्षेत्र आत्मा है । यह छठा आधार कारक है ।
अनादि से बाधकभाव से (मिथ्यात्व - अविरति कषायादि में) परिणत षट्कारक के चक्र को रोककर साधकता के आलम्बन द्वारा 'स्वरूपअनुयायी' बनाना चाहिए। जिससे सिद्धता-मोक्षरूप स्वकार्य की सिद्धि हो ।
અર્થ : (૫) અપાદાન : એટલે સ્વ-પરનો વિવેક કરવો જેમ, જ્ઞાનાદિ આત્મ-ગુણો તે સ્વ છે અને રાગ-દ્વેષાદિ પર છે. એમ વિચારીને તેનો વિવેક ક૨વો, તે પાંચમો અપાદાનકારક છે.
Jain Education International
(૬) આધાર : સમગ્ર સ્વ-પર્યાયનો આધાર આત્મા છે. આત્માનો સ્વ-પર્યાય સાથે સ્વ-સ્વામિત્વાદિ સંબંધ છે, તેનો આસ્થાન આધાર ક્ષેત્ર આત્મા છે, તે છઠ્ઠો આધારકારક છે.
અનાદિથી બાધકભાવે (મિથ્યાત્વ-અવિરતિ-કષાયાદિમાં) પરિણમેલા ષટ્-કારકના ચક્રને ત્યાંથી અટકાવી દઈને સાધકતાના આલંબન વડે સ્વરૂપ-અનુયાયી બનાવવું જોઈએ, જેથી સિદ્ધતા મોક્ષરૂપ સ્વકાર્યની સિદ્ધિ થાય.
સ્વો. બાલાવબોધ : (૫) જે આત્માથી સમવાયેં રહ્યા, તેહને સ્વધર્મ આત્મધર્મ કહિયેં અને તેહથી વિપરીત જે મોહાદિક કર્મ-અશુદ્ધપ્રવૃત્તિ તે पर-भाव उहियें.
For Personal & Private Use Only ૩૬૫
www.jainelibrary.org