________________
કારણ ?
તેહમાં બાલ-વીર્યની શક્તિ છે અને તમારું નિર્મલ સ્વરૂપ તે કેવળજ્ઞાની ક્ષાયક-વીર્યવંતને ગમ્ય છે. તેને પણ સર્વ વચનેં ગોચર થાય જ નહીં, તો બાલ-વીર્યવંતથી કેમ કહેવાય.
| ત્તિ દ્વિતીયથાર્વ: || ૨ ||
सर्व पुद्गल नभधर्मना जी, तेम अधर्म प्रदेश तास गुणधर्म पज्जव सहुजी तुझगुण एकरणो केश।
વિક હો JAWATARIE
अर्थ : धर्मास्तिकाय, अधर्मास्तिकाय, आकाशास्तिकाय और सर्व पुद्गलास्तिकाय के प्रदेश और उनमें रहे हुए अनन्त गुण, धर्म एवं पर्याय भी प्रभु के एक केवलज्ञान गुण के अंशमात्र हैं । क्योंकि उपर्युक्त सर्वभावों का विकालिक ज्ञान एक समय-मात्र में करनेवाले केवलज्ञान की शक्ति अनन्तगुणी अधिक है।
અર્થ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને સર્વ પુદ્ગલાસ્તિકાયના પ્રદેશો અને તેમાં રહેલા અનંત ગુણો, ધર્મો અને પર્યાયી પણ પ્રભુના એક કેવલજ્ઞાન ગુણનો અંશમાત્ર છે. કારણ કે, ઉપરોક્ત સર્વ ભાવોનું ત્રિકાલિક જ્ઞાન એક સમયમાત્રમાં કરનાર કેવલજ્ઞાનની શક્તિ અનંતગુણી અધિક છે.
સ્વો. બાલાવબોધઃ સર્વ પુગલ-દ્રવ્ય તથા નભ કેતાં આકાશ-દ્રવ્ય, ધર્મ કેતાં ધર્માસ્તિકાય-દ્રવ્ય તેમજ અધર્માસ્તિકાયના પ્રદેશ એટલે એ પંચાસ્તિકાયના પ્રદેશ અનંતા, તેહના ગુણ અનંતા, તેહના ગુણ-ધર્મ નિત્યસ્વાદિ તે પણ અનંતા, તેહના પર્યાય વલી તેહથી અનંત-ગુણા છે.
તે સર્વ મલી પણ, હે પ્રભુજી ! તાહરો એક ગુણ જે કેવલજ્ઞાનરૂપ, તેહનો લેશમાત્ર છે. કેમ ?
જે એ સર્વ પંચાસ્તિકાયના ભાવ વર્તમાનકાળે છે અને કેવલી તો એ સર્વના અતીત, અનાગત અને વર્તમાન - એ ત્રણે કાલના પર્યાય ઉત્પાદ, વ્યય, ધૃવરૂપ, તેહને એક સમયમાં જાણે તથા એથી અનંત-ગુણા બીજા ધર્મને પણ એક સમયમાં જાણે, તે માટે કેવલજ્ઞાનની શક્તિ અનંત-ગુણી
___ उक्तं च ।। विशषावश्यके -
"ये हि केवलस्य निःशेषज्ञेयगता विषयभूता : पर्यायास्ते ज्ञानाद्वैतवादिनयमतेन ज्ञानरूपत्वादर्थापत्त्यैव स्वपर्यायाः प्रोक्ताः , न तु પરપર્યાયાલય, વિશેષ વત્તત્વવરોષો નાશદૂનીય તિ '' રૂતિ .
(વિ.મ.'TI.૪ ૬૪ ટકા) અર્થ : કેવળજ્ઞાનના સંપૂર્ણ શેય પદાર્થોમાં રહેલા (જ્ઞાનના) વિષયભૂત એવા જે પર્યાયો છે, તે કહેનારના મતે જ્ઞાન સ્વરૂપ હોવાથી અર્થાપત્તિથી(અર્થના દૃષ્ટિકોણથી) સ્વ-પર્યાય કહેવાયા છે પરંતુ પર-પર્યાયોની અપેક્ષાથી નહિ, તેથી કેવળજ્ઞાનના સામાન્યપણામાં વિરોધની શંકા નહિ કરવી જોઈએ.
|| રૂતિ તૃતીયTTયાર્થઃ || 3 ||
www.jainelibrary.org
For Personal & Private Use Only
Jain Education International
૨૬૧