________________
9
it
is
/
एक वार प्रमुवंदनारे, HITYä થાય, ડિન. कारण सत्ये कार्यनीरे. િિઢ પ્રર્તત વાચ ડિતો
अर्थ : शास्त्रोक्त विधि के अनुसार यदि एकवार भी श्री अरिहंत परमात्मा को वंदन हो जाय तो कारण की सत्यता अर्थात् परम पुष्ट हेतु की उपस्थिति से मोक्षरूप कार्य की सिद्धि अवश्य हो जाती है । उपादान और निमित्त दोनों सत्य हो तब कार्यसिद्धि अवश्य होती है ऐसी श्रद्धा की जा સતી હૈ |
અર્થ : શાસ્ત્રોક્ત વિધિ અનુસાર એક વાર પણ જો શ્રી અરિહંત પરમાત્માને વંદન(નમસ્કાર) થઈ જાય તો કારણની સત્યતા એટલે કે પરમ પુષ્ટ હેતુની હાજરીથી મોક્ષરૂપ કાર્યની સિદ્ધિ અવશ્ય થઈ જાય છે. ઉપાદાન અને નિમિત્ત બન્ને સત્ય હોય ત્યારે કાર્ય-સિદ્ધિ અવશ્ય થાય છે. એવી શ્રદ્ધા કરી શકાય છે.
સ્વો. બાલાવબોધ : માટે શ્રી અરિહંત અનંત-જ્ઞાની, અનંત-દર્શની, શુદ્ધ-ચારિત્રી, અવિકારી, અકષાયી, સ્વરૂપ-ભોગી, સ્વરૂપરમણી, સ્વરૂપ-વિલાસી, નૈલોક્ય-પૂજ્ય, ગૈલોક્ય-ઉપગારી, ચાલતા ભાવ-સૂર્ય, કર્મ-રોગના મહા-વૈદ્ય, પરમેશ્વર, પરમોપકારી તેને એકવાર પણ જે રીતે આગમ કહેતાં સિદ્ધાંતમાં કહ્યું છે તે રીતેં જો વંદન થાય, એટલે અનુષ્ઠાન વર્જીને ગુણ-બહુમાનેં અદ્ભુતતાઆશ્ચર્યતા-તવિરહ કાતરતાર્યું જો થાય તો માહરું મોક્ષરૂપ કાર્ય નિપજે. એવી પ્રતીત કરાય.
શા માટે ?
જે કારણ-સર્વે કહેતાં છતે કારણે અથવા કારણ સત્યે-સાચે કારણે, કાર્યની સિદ્ધિ એટલે નિષ્પત્તિની પ્રતીત કરાય અને કાર્ય પણ નિપજે.
એટલે, શ્રી પ્રભુ પરમાત્માને વિધિએ વંદના કરતાં ઉપાદાન જે આત્મા, તે ગુણાનુયાયી થયો તો નિમિત્ત તથા ઉપાદાન બહુ કારણ સાચાં મલ્યાં થકી કાર્ય પણ સાચું નિપજે,
જેમ, સ્ત્રી-ધન-વિષયાદિક અશુદ્ધ-નિમિત્ત મલે તેવારેં આત્મા અશુદ્ધ-ઉપાદાની થાય તેથી સંસાર-અશુદ્ધતારૂપ કાર્ય નિપજે છે. તો શ્રી વીતરાગ શુદ્ધ-નિમિત્ત મલેથી ઉપાદાન જે આત્મા તે શુદ્ધ-પરિણામી થાય તેથી શુદ્ધ સિદ્ધતારૂપ કાર્ય નિપજેજી. અનાદિ કાલ સંસારમાં ભમતાં ન આવ્યું એહવું અરિહંત-બહુમાન તે જો એકવાર આવે તો કાર્ય નિપજવાની પ્રતીતિ થાય.
|/ રૂતિ ૫ગ્નમIIયાર્થઃ || ૬ |
Jain Education International
www.jainelibrary.org
For Personal & Private Use Only
૯૧